Get Mystery Box with random crypto!

Gujarat Information

टेलीग्राम चैनल का लोगो officialinfogujarat — Gujarat Information G
टेलीग्राम चैनल का लोगो officialinfogujarat — Gujarat Information
चैनल का पता: @officialinfogujarat
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 6.94K

Ratings & Reviews

4.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 12

2023-03-28 20:17:03
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત દરમ્યાન ગૃહ રાજ્યમંત્રીશ્રી સાથે હર્ષદ મંદિર વિસ્તારમાં દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નિયંત્રણ માટેના પગલાઓનું નિરીક્ષણ કર્યું તેમજ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની જિલ્લાતંત્રની કામગીરીને બિરદાવી હતી...

#GujaratInformation3530
1.2K views17:17
ओपन / कमेंट
2023-03-28 17:31:44
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગૃહ રાજ્યમંત્રીશ્રી સાથે બેટ દ્વારકાની મુલાકાત લઈને તાજેતરમાં તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં થયેલા ગેરકાયદે દબાણોના ડિમોલિશન સ્થળની મુલાકાત લીધી હતી તેમજ પોલીસ-રેવન્યૂ ખાતાની કાર્યવાહીની દરિયા કાંઠાની સુરક્ષા સંદર્ભે સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સ્થાપેલા સુરક્ષા-શાંતિ-સલામતીના મજબૂત પાયાને સુદ્રઢ રાખવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં દબાણ સહિતની કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ તેમની ઓખાથી બેટ દ્વારકા સુધીની દરિયાઈ સફર દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રીના ડ્રીમ પ્રોજેક્ટ સમા સિગ્નેચર બ્રિજના નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું તેમજ આ સિગ્નેચર બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે તંત્રને માર્ગદર્શન તેમજ સૂચના આપી આપી હતી.

#GujaratInformation3529
1.4K views14:31
ओपन / कमेंट
2023-03-26 20:11:47
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે બેંગલુરુ ખાતે અન્ય આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતી સમાજ અને ગુજરાત સરકારના બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'સદાકાળ ગુજરાત' કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું.

મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળને 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના મંત્રથી સૌ સાથે મળી અમૃતમય બનાવવાનું પ્રેરક આહવાન કરતાં જણાવ્યું કે, દેશ અને દુનિયામાં જ્યાં ક્યાંય પણ ગુજરાતી વસે છે, ત્યાં વિકાસમાં મદદગાર અને વિકાસના સંવાહક બન્યા છે.

#GujaratInformation3401
742 views17:11
ओपन / कमेंट
2023-03-26 18:37:22
A cheerful welcome dance for the G20 delegates as they arrive for the 2nd ECSWG Meet in Gandhinagar.
#G20Gujarat #G20India
#GujaratInformation3400
1.0K views15:37
ओपन / कमेंट
2023-03-26 18:31:06
સુસ્વાગતમ્...

G20 બેઠકમાં ભાગ લેવા પધારેલા મહેમાનોનું અમદાવાદ એરપોર્ટ પર પરંપરાગત રીતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું...

#GujaratInformation3399
989 views15:31
ओपन / कमेंट
2023-03-26 17:45:02
G20 અંતર્ગત એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપ (ECSWG)ની બીજી બેઠક આવતીકાલે ગાંધીનગર ખાતે શરૂ થશે જેમાં 11 આમંત્રિત દેશો સાથે G20 સભ્ય દેશોના 130 પ્રતિનિધિઓ ભાગ લેશે...

ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં ધરતીની અધોગતિને અટકાવવા, ઇકોસિસ્ટમ પુનઃસ્થાપનને વેગ આપવા અને જૈવવિવિધતાને સમૃદ્ધ બનાવવા જેવા વિષયોના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે...

#GujaratInformation3398
#G20
1.1K views14:45
ओपन / कमेंट
2023-03-26 10:37:32
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં હાજર લોકો સાથે ઉપસ્થિત રહીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'મન કી બાત' કાર્યક્રમના લાઇવ પ્રસારણમાં સહભાગી થયા હતા...

#GujaratInformation3397
1.5K views07:37
ओपन / कमेंट
2023-03-26 09:33:40
#G20India reaches the capital of #Gujarat,Gandhinagar!

#GujaratInformation3396
1.6K viewsedited  06:33
ओपन / कमेंट
2023-03-26 08:44:19
અદ્ભુત દૃશ્ય!

Dandiya in Salem, Tamil Nadu, a gesture of Saurashtra and Tamil confluence.

Received love and warmth of the people of Tamil Nadu during Road Show with Shri @MLAJagdish ji in Salem.

#STSangamam
#gujaratinformation3395
1.5K views05:44
ओपन / कमेंट