મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મ | Gujarat Information
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત દરમ્યાન ગૃહ રાજ્યમંત્રીશ્રી સાથે હર્ષદ મંદિર વિસ્તારમાં દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નિયંત્રણ માટેના પગલાઓનું નિરીક્ષણ કર્યું તેમજ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની જિલ્લાતંત્રની કામગીરીને બિરદાવી હતી...
#GujaratInformation3530