Get Mystery Box with random crypto!

Gujarat Information

टेलीग्राम चैनल का लोगो officialinfogujarat — Gujarat Information G
टेलीग्राम चैनल का लोगो officialinfogujarat — Gujarat Information
चैनल का पता: @officialinfogujarat
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 6.94K

Ratings & Reviews

4.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 8

2023-04-19 20:52:15
713 views17:52
ओपन / कमेंट
2023-04-19 20:52:14
સૌરાષ્ટ્ર તમિલ સંગમ...

દ્વારકાના ટુંપણીમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં તમિલનાડુના મહેમાનોને બળદગાડામાં બેસાડી સામૈયું કરી શરણાઈ અને ઢોલના તાલે ગ્રામજનો દ્વારા પરંપરાગત ઢબે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...

#GujaratInformation3430
#STsangamam
705 views17:52
ओपन / कमेंट
2023-04-19 20:29:13
સૌરાષ્ટ્ર તમિલ સંગમ...

ગુજરાતનાં આતિથ્યભાવ અને સત્કારની પ્રશંસા કરતાં તમિલ બાંધવો...

#STSangamam
#GujaratInformation3529
648 viewsedited  17:29
ओपन / कमेंट
2023-04-19 17:59:59
સૌરાષ્ટ્ર તમિલ સંગમ...

પ્રભાસતીર્થના ભાલકા, ગીતામંદિર, રામમંદિર સહિતના વિવિધ પૌરાણિક મંદિરની યાત્રા કરી ધન્યતા અનુભવતા તમિલ બાંધવો...

હરે કૃષ્ણ હરે કૃષ્ણ"ના નાદથી શ્રી ગીતામંદિર અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ગૂંજી ઉઠ્યાં...

#STSangamam
#GujaratInformation3528
894 views14:59
ओपन / कमेंट
2023-04-17 06:08:52
માહિતી મોર્નિંગ...

#GujaratInformation3485
413 views03:08
ओपन / कमेंट
2023-04-16 16:46:43
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમમાં ભાગ લેવા પધારેલા તમિલનાડુની સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ-મદુરાઈના પ્રતિનિધિઓનું રાજકોટમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું...
#STSangmam
#GujaratInformation3484
1.0K views13:46
ओपन / कमेंट
2023-04-16 16:46:42
સૌરાષ્ટ્ર તમિલ સંગમમના યાત્રીઓનું અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું...

#STSangmam
#GujaratInformation3483
850 views13:46
ओपन / कमेंट
2023-04-16 16:13:20
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ...

તમિલ સંસ્કૃતિ અને સંપ્રદાયને જીવંત રાખતું સોમનાથ ખાતે આવેલું ૧૨૬ વર્ષ જૂનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર...

રાજગોપૂરમ, ગરુડ સ્તંભ, ગરુડ મંદિર, વિમાન ગોપૂરમ સહિત સંપૂર્ણ દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલા આ મંદિરની સ્થાપના વર્ષ ૧૮૯૭માં કરવામાં આવી હતી...

#STSangamam
#GujaratInformation3482
844 views13:13
ओपन / कमेंट
2023-04-16 14:52:31
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ માટે ગુજરાત પધારેલા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહનું જામનગર એરફોર્સ ખાતે સ્વાગત કરતાં મહાનુભાવો...

#STSangmam
#GujaratInformation3481
912 views11:52
ओपन / कमेंट
2023-04-15 10:38:10
Looking back on moments from the prominent 2nd Energy Transitions Working Group Meeting held in March in Gandhinagar, Gujarat.
#G20Gujarat #G20India
#GujaratInformation3467
279 views07:38
ओपन / कमेंट