Get Mystery Box with random crypto!

સૌરાષ્ટ્ર તમિલ સંગમ... પ્રભાસતીર્થના ભાલકા, ગીતામંદિર, રામમંદ | Gujarat Information

સૌરાષ્ટ્ર તમિલ સંગમ...

પ્રભાસતીર્થના ભાલકા, ગીતામંદિર, રામમંદિર સહિતના વિવિધ પૌરાણિક મંદિરની યાત્રા કરી ધન્યતા અનુભવતા તમિલ બાંધવો...

હરે કૃષ્ણ હરે કૃષ્ણ"ના નાદથી શ્રી ગીતામંદિર અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ગૂંજી ઉઠ્યાં...

#STSangamam
#GujaratInformation3528