Get Mystery Box with random crypto!

સૌરાષ્ટ્ર તમિલ સંગમ... દ્વારકાના ટુંપણીમાં પ્રવાસન મંત્રી શ્ર | Gujarat Information

સૌરાષ્ટ્ર તમિલ સંગમ...

દ્વારકાના ટુંપણીમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં તમિલનાડુના મહેમાનોને બળદગાડામાં બેસાડી સામૈયું કરી શરણાઈ અને ઢોલના તાલે ગ્રામજનો દ્વારા પરંપરાગત ઢબે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...

#GujaratInformation3430
#STsangamam