Get Mystery Box with random crypto!

Gujarat Information

टेलीग्राम चैनल का लोगो officialinfogujarat — Gujarat Information G
टेलीग्राम चैनल का लोगो officialinfogujarat — Gujarat Information
चैनल का पता: @officialinfogujarat
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 6.94K

Ratings & Reviews

4.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 10

2023-04-12 17:37:43
આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ...

માનવ ગરિમા યોજના હેઠળ સિલાઈ મશીન મળતાં તાપી જિલ્લાની તનુજાકુમારી આર્થિક રીતે પગભર બની...

આ યોજના હેઠળ સીવણ કીટ મળતા મને આર્થિક રીતે ઘણી મદદ મળી છે, આજે હું પોતાનો ખર્ચ જાતે ઉઠાવી શકું છું અને પરિવારને પણ આર્થિક રીતે મદદરૂપ થઇ શકું છું : તનુજાકુમારી રાજુભાઈ માહ્યાવંશી

#GujaratInformation3435
1.5K views14:37
ओपन / कमेंट
2023-04-12 14:05:46
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી ડેલિગેશનના આઠ જેટલા સાંસદોની ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભમાં રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ મુલાકાત-બેઠક યોજાઈ હતી.

ગુજરાતના લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુદ્રઢ સપ્લાય ચેઇનથી પ્રભાવિત બ્રિટીશ સાંસદોએ ગ્રીન ગ્રોથ અને ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ બાબતે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે.#GujaratInformation3434
1.6K views11:05
ओपन / कमेंट
2023-04-12 13:48:54
The G20 Agriculture Deputies Group was created during the French Presidency in 2011 to deal with volatility in global food prices. It has since become an important forum to enhance cooperation among the G20 members on agriculture related issues critical for achieving UN 2030 agenda, especially the goal of zero hunger (SDG 2). The working group facilitates information exchange and cooperation on a range of global issues such as food security, nutrition, antimicrobial resistance, food waste and loss, sustainability, and resilient and inclusive food value chains.

#GujaratInformation3433
#G20
1.4K viewsedited  10:48
ओपन / कमेंट
2023-04-12 10:53:22
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અમેરિકા સ્થિત જનરલ એટમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટીવ ડૉ.વિવેક લાલે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ ટેકનોલોજીના ઉપયોગ અને રોકાણ ક્ષેત્રે ગુજરાતમાં રહેલી સંભાવનાઓ બાબતે ચર્ચા કરી હતી… #GujaratInformation3432
1.5K views07:53
ओपन / कमेंट
2023-04-12 09:42:49
#COVID19 UPDATE

220.66 cr Total Vaccine doses administered so far under Nationwide Vaccination Drive

441 doses administered in last 24 hours

India's Active caseload currently stands at 40,215

#GujaratInformation3431
#Covid
#India
1.5K viewsedited  06:42
ओपन / कमेंट
2023-04-12 09:30:44
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ…
ઉજવણી સદીઓના સંબંધોની…

તા.:૧૭થી ૩૦ એપ્રિલ, ૨૦૨૩
સ્થળ: સોમનાથ મંદિર, ગુજરાત

#STSangamam #GujaratInformation3430
1.4K viewsedited  06:30
ओपन / कमेंट
2023-04-12 08:57:54
Vanakkam Tamil Nadu

કેમ છો?

𝟓 𝐃𝐚𝐲𝐬 𝐭𝐨 𝐆𝐨 𝐟𝐨𝐫 #STSangamam #GujaratInformation3429
1.5K views05:57
ओपन / कमेंट
2023-04-12 08:40:25
ઊર્જાવાન ગુજરાત...

વચન પાળ્યાં છે, પાળીશું
ગુજરાતનું માન વધારીશું

#સાથસહકારસેવા_100દિવસ #GujaratInformation3428
1.4K views05:40
ओपन / कमेंट
2023-04-12 06:21:51
ગરીબોની થઈ રહી છે ઉન્નતિ,
ગુજરાતની થઈ રહી છે અવિરત પ્રગતિ...

#સાથસહકારસેવા‌_100દિવસ
#GujaratInformation3427
1.6K views03:21
ओपन / कमेंट
2023-04-05 06:24:31
માહિતી મોર્નિંગ...

#GujaratInformation3746
359 views03:24
ओपन / कमेंट