Get Mystery Box with random crypto!

Gujarat Information

टेलीग्राम चैनल का लोगो officialinfogujarat — Gujarat Information G
टेलीग्राम चैनल का लोगो officialinfogujarat — Gujarat Information
चैनल का पता: @officialinfogujarat
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 6.94K

Ratings & Reviews

4.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 3

2023-05-12 16:50:15
અમૃત‌ આવાસોત્સવ બન્યો જન જનની ખુશીઓનો મહોત્સવ...

#અમૃત‌_આવાસોત્સવ
#GujaratInformation4019
1.3K views13:50
ओपन / कमेंट
2023-05-12 15:28:19
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹૧૯૪૬ કરોડના ૪૨,૪૪૧ આવાસોના ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ ₹૨૪૫ર કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત… #GujaratInformation4018 #અમૃત_આવાસોત્સવ
1.3K views12:28
ओपन / कमेंट
2023-05-12 13:42:55
Ahmedabad city takes constant initiatives into account to build the greenery in hotspot areas to encourage environmentally responsible behavior.
#U20Ahmedabad #G20 #GujaratInformation4017
1.2K views10:42
ओपन / कमेंट
2023-05-12 12:51:09
‘અમૃત આવાસોત્સવ’ થકી ઘરના ઘરનું સપનું થયું સાકાર, કેન્દ્ર-રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર...

પાકી છતની સાથે અન્ય લોક હિતકારી યોજનાઓનો લાભ મળતાં મારું જીવન ઘણું સરળ બની ગયું છે : સરોજબેન ગોહેલ (જિ: આણંદ)

#અમૃત‌_આવાસોત્સવ
#GujaratInformation4016
1.1K views09:51
ओपन / कमेंट
2023-05-12 12:32:35
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યમાં જનકલ્યાણ અને વિકાસને ગતિ આપતો ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો. #GujaratInformation4015 #અમૃત_આવાસોત્સવ
924 views09:32
ओपन / कमेंट
2023-05-08 05:44:42
માહિતી મોર્નિંગ...

#GujaratInformation3905
295 views02:44
ओपन / कमेंट
2023-05-07 18:06:29
મુખ્ય સચિવ શ્રી રાજ કુમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટની મુલાકાત લીધી...

#GujaratInformation3904
1.1K views15:06
ओपन / कमेंट
2023-05-07 16:10:42
સુરેન્દ્રનગરમાં તલાટી-કમ-મંત્રી પરીક્ષા સંદર્ભે પોલીસની પ્રશંસનીય કામગીરી...

પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં પોલીસ મિત્રોએ મદદરૂપ થઈ સારથીની ભૂમિકા નિભાવી તો ક્યાંક કોલ લેટર ભૂલી ગયેલા પરીક્ષાર્થીઓને પ્રિન્ટ કાઢી આપી ચિંતા દૂર કરી...

#GujaratInformation3903
1.3K views13:10
ओपन / कमेंट
2023-05-07 13:07:01
જાણો વ્હાલી દીકરી યોજના વિશે...

વધુ માહિતી માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો...
https://rb.gy/0kstf

#GujaratGovScheme

#GujaratInformation3902
1.4K views10:07
ओपन / कमेंट
2023-05-07 11:36:45
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) થકી રાજકોટના જયેશભાઈ અને તેમના પરિવારને મળી પોતાના સપનાના ઘરની ચાવી...

#PMAY
#GujaratInformation3901
1.3K views08:36
ओपन / कमेंट