Get Mystery Box with random crypto!

સુરેન્દ્રનગરમાં તલાટી-કમ-મંત્રી પરીક્ષા સંદર્ભે પોલીસની પ્રશંસ | Gujarat Information

સુરેન્દ્રનગરમાં તલાટી-કમ-મંત્રી પરીક્ષા સંદર્ભે પોલીસની પ્રશંસનીય કામગીરી...

પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં પોલીસ મિત્રોએ મદદરૂપ થઈ સારથીની ભૂમિકા નિભાવી તો ક્યાંક કોલ લેટર ભૂલી ગયેલા પરીક્ષાર્થીઓને પ્રિન્ટ કાઢી આપી ચિંતા દૂર કરી...

#GujaratInformation3903