Get Mystery Box with random crypto!

Gujarat Information

टेलीग्राम चैनल का लोगो officialinfogujarat — Gujarat Information G
टेलीग्राम चैनल का लोगो officialinfogujarat — Gujarat Information
चैनल का पता: @officialinfogujarat
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 6.94K

Ratings & Reviews

4.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 11

2023-04-04 17:19:32
સ્વરછ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ સરકારશ્રીની ગોબરધન યોજના થકી ખેતરમાં બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવી નાણાંની બચત સાથે સ્વાસ્થ્યનું રક્ષણ અને પર્યાવરણના જતન કરી રહ્યાં છે બોટાદ જિલ્લાના સુરતાબેન તાવિયા...

#GujaratInformation3745
1.1K views14:19
ओपन / कमेंट
2023-04-04 12:00:08
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વડોદરાના સાવલી ખાતે શ્રી મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરીટી ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્ન સમારોહમાં અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આ સમારોહમાં લગ્નગ્રંથિથી જોડાયેલ 751 નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા...

#GujaratInformation3744
1.3K views09:00
ओपन / कमेंट
2023-04-04 11:58:50
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની “એક ભારત શ્રેષ્ઠ ભારત"ની પરિકલ્પનાને ચરિતાર્થ કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં પધારનાર સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયના લોકો વડોદરા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મહેમાન પણ બનશે...

તા. ૧૭થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, આ કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર સંપૂર્ણ તૈયારીઓ પુરજોશમાં કરી રહી છે...

#GujaratInformation3743
1.1K views08:58
ओपन / कमेंट
2023-04-04 08:29:54
A spectacular show to conclude day 2 of the 2nd ETWG Meeting at the exquisite Modhera Sun Temple in Gujarat.
#G20
#G20Gujarat #G20India
#GujaratInformation3742
1.2K views05:29
ओपन / कमेंट
2023-04-04 08:04:20
સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણા રાજ્યના અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત...

સરકારશ્રીની વિવિધ યોજનાકીય સહાય અને માર્ગદર્શન મેળવી 1હેક્ટર જેટલી જમીનમાં અંજીરની ખેતી કરી ઉત્તમ નફો મેળવી રહ્યા છે...

#GujaratInformation3741
#yojna
1.1K views05:04
ओपन / कमेंट
2023-04-04 07:58:07
દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગ નિમિત્તે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો...

આ સત્કાર સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય રાજ્યમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી, આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ, ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, પૂર્વોત્તર રાજ્યોના મંત્રીશ્રીઓ અને કલાકારો તેમજ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા...

#GujaratInformation3740
1.1K views04:58
ओपन / कमेंट
2023-03-29 10:43:41 રોજગાર સમાચાર અંક માર્ચ 4 #GujaratInformation3534 #rojgar #rojgarsamachar
303 views07:43
ओपन / कमेंट
2023-03-29 09:01:48
માઁ નર્મદાની પંચકોશી પરિક્રમા માટે વહીવટીતંત્ર ખડેપગે...

સમગ્ર ભારતવર્ષમાં નર્મદા એક માત્ર એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે. ચૈત્ર મહિનામાં કરવામાં આવતી પંચકોશી પરિક્રમા માટે અહીં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે પરિક્રમામાં શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 25 જેટલી બોટની ખાસ સુવિધા કરવામાં આવી છે તેમજ પોલીસ વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો રાઉન્ડ-ધ-ક્લોક ફરજ બજાવી રહી છે… #GujaratInformation3533
802 views06:01
ओपन / कमेंट
2023-03-29 08:45:53
કેન્દ્રીય રાજ્ય ટેક્સ્ટાઇલ્સ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશએ મહાત્મા મંદિર, ગાંધીનગર સ્થિત ક્રાફ્ટ બજારની મુલાકાત લીધી...

#GujaratInformation3532
798 views05:45
ओपन / कमेंट
2023-03-29 05:15:49
માહિતી મોર્નિંગ...

#GujaratInformation3531
1.0K views02:15
ओपन / कमेंट