Get Mystery Box with random crypto!

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ... તમિલ સંસ્કૃતિ અને સંપ્રદાયને જીવંત રા | Gujarat Information

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ...

તમિલ સંસ્કૃતિ અને સંપ્રદાયને જીવંત રાખતું સોમનાથ ખાતે આવેલું ૧૨૬ વર્ષ જૂનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર...

રાજગોપૂરમ, ગરુડ સ્તંભ, ગરુડ મંદિર, વિમાન ગોપૂરમ સહિત સંપૂર્ણ દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલા આ મંદિરની સ્થાપના વર્ષ ૧૮૯૭માં કરવામાં આવી હતી...

#STSangamam
#GujaratInformation3482