Get Mystery Box with random crypto!

G20 અંતર્ગત એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ | Gujarat Information

G20 અંતર્ગત એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપ (ECSWG)ની બીજી બેઠક આવતીકાલે ગાંધીનગર ખાતે શરૂ થશે જેમાં 11 આમંત્રિત દેશો સાથે G20 સભ્ય દેશોના 130 પ્રતિનિધિઓ ભાગ લેશે...

ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં ધરતીની અધોગતિને અટકાવવા, ઇકોસિસ્ટમ પુનઃસ્થાપનને વેગ આપવા અને જૈવવિવિધતાને સમૃદ્ધ બનાવવા જેવા વિષયોના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે...

#GujaratInformation3398
#G20