Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 6

2022-07-01 18:50:03 રોગો માટે જવાબદાર મચ્છર

ફાઈલેરિયા
ક્યુલેક્સ માદા મચ્છર

ડેન્ગ્યુ
એડીસ મચ્છર

મેલેરીયા
એનેફિલીસ માદા મચ્છર
1.4K views15:50
ओपन / कमेंट
2022-06-30 15:55:23 ખીજડીયા પક્ષી અભયારણ્ય કયાં આવેલું છે ?

A) કલ્યાણપુર
B) જોડીયા
C) રાણાવાવ
D) વાંકાનેર

જવાબ જાણવા માટે અહિં ક્લિક કરો


1.6K views12:55
ओपन / कमेंट
2022-06-29 14:18:15 સુગંધીઓના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે ?

A) અમીરગઢ
B) પાલનપુર
C) બાલારામ
D) સિધ્ધપુર

જવાબ જાણવા માટે અહિં ક્લિક કરો


1.6K views11:18
ओपन / कमेंट
2022-06-29 09:41:20 સુંધાશું કોનું ઉપનામ છે?
દમોદર ભટ્ટ

ગુજરાતી ગઝલ નાં પીતા તરીકે કોણ ઓળખાય છે?
બાલા શંકર કંથરિયા

લોક નાટક ભવાય નાં સર્જક?
જૂગત રામ દવે

ગુજરાતી આખ્યાન નાં પીતા?
ભાલણ

જીવન અંજલિ થાજો મારુ જીવન અંજલિ થાજો...કોની પંકિ છે?
કરશાનદસ માણેક

કાન્જી અને જીવી ક્યાં કૃતિના પાત્ર છે?
મળેલા જીવ

પ્રેમાનંદ ક્યાં સાહિત્ય સ્વરુપ સાથે સંકળાયેલા છે?
આખ્યાન

ગુજરાતી સાહિત્ય નું પ્રથમ પ્રવાસ ગ્રંથ?
ઈંગ્લેંડ ની મુસાફરી નું વર્ણન

પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર?
મુંબઈ સમાચાર

ભોજા ભગત નું જન્મ સ્થળ......?
ફતેહપુર (અમરેલી)

ડોલન શૈલી નાં પીતા?
કવિ ન્હાનાલાલ

ગોવર્ધન ત્રિપાઠી ક્યાં યુગ નાં કવી છે?
પંડિત યુગ

ગુજરતી સાહિત્યના વિકાસ માટેની સૌથી જૂની સંસ્થા?
ગુજરાત વાર્નાકયૂલર સોસાયટી 1848

ગુજરાત સાહિત્ય અકાદમી દ્રારા ક્યુ પ્રકાશન રજુ થાય છે?
શબ્દસ્રુતી

https://t.me/MISSION_TALATI_ONLY
1.5K views06:41
ओपन / कमेंट
2022-06-27 17:32:27 નાલંદા વિદ્યાપીઠના ભવ્ય પુસ્તકાલય નું નામ શું હતું ?

A) ધર્મજ્ઞાન
B) ધર્મગંજ
C) ધર્મધ્વજ
D) ધર્મરંજ

જવાબ જાણવા માટે અહિં ક્લિક કરો


2.0K views14:32
ओपन / कमेंट
2022-06-27 05:34:56 મંત્રીપરિષદની બેઠકના અધ્યક્ષ કોણ હોઈ છે ?

મુખ્યમંત્રી

કોણ રાજયપાલ અને મંત્રીપરિષદ વચ્ચે સેતુરૂપ કાર્ય કરે છે ?

મુખ્યમંત્રી

રાજ્ય સરકારનો મુખ્ય પ્રવક્તા કોણ છે ?

મુખ્યમંત્રી

રાજ્યપાલને વિધાનસભાનું વિસર્જન કરવાની સલાહ કોણ આપી શકે છે ?

મુખ્યમંત્રી

ભારતમાં સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ?

સુચેતા કૃપલાણી
ઉત્તરપ્રદેશ

https://t.me/MISSION_TALATI_ONLY
1.4K views02:34
ओपन / कमेंट
2022-06-26 07:50:37 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 38

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.5K views04:50
ओपन / कमेंट
2022-06-26 04:46:56 નૃત્યો અને રાજ્યો

નૃત્ય રાજ્ય
કજરી ઉત્તરાંચલ પ્રદેશ
તમાશા મહારાષ્ટ્ર
નૌટંકી ઉત્તરપ્રદેશ
બાંસનૃત્ય મિઝોરમ
ભરતનાટયમ્ તમિલનાડુ
યક્ષગાન કર્ણાટક
ઓડિસી ઓરિસ્સા
કથકલી કેરળ
મોહિનીઅટ્ટમ કેરળ
કુચીપુડી આંધ્રપ્રદેશ
ગરબા ગુજરાત
કથ્થક ઉત્તરપ્રદેશ
મણિપુરી મણિપુર
નટપૂજા અસમ
કૃષ્ણાટ્ટમ કેરળ
દશહરા હિમાચલ પ્રદેશ
રાસલીલા ઉત્તરપ્રદેશ

જોડાઓ અમારી Telegram Channel સાથે

https://t.me/MISSION_TALATI_ONLY
1.1K views01:46
ओपन / कमेंट
2022-06-25 07:46:01 ક્યા ગ્રહો વચ્ચે લઘુગ્રહો નો પટ્ટો આવેલો છે ?

A) મંગળ અને બુધ
B) બુધ અને શુક્ર
C) શનિ અને શુક્ર
D) મંગળ અને ગુરુ

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો


1.7K views04:46
ओपन / कमेंट
2022-06-25 05:12:08 ભારતમાં આવેલી વ્યાપારિક કંપનીઓ અને સ્થાપના વર્ષ

પોર્ટુગલ ઈસ્ટ ઈન્ડિયા કંપની
ઇ. સ.૧૪૯૮

અંગ્રેજી ઇસ્ટ ઇન્ડિયા કંપની
ઇ. સ.૧૬૦૦

ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની
ઇ. સ. ૧૬૦૨

ડેનિસ ઇસ્ટ ઇન્ડિયા કંપની
ઇ. સ.૧૬૧૬

ફ્રાન્સીસી ઇસ્ટ ઇન્ડિયા કંપની
ઇ. સ.૧૬૬૪

સ્વીડિસ ઇસ્ટ ઇન્ડિયા કંપની
ઇ. સ.૧૭૩૧
2.3K views02:12
ओपन / कमेंट