Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 4

2022-07-17 05:49:12
ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના ક્યારે થઈ હતી ?
Anonymous Quiz
65%
1920
24%
1930
3%
1940
8%
1950
89 voters112 views02:49
ओपन / कमेंट
2022-07-16 13:54:18 બીડી - ટીમરુંના પાનમાંથી બને.

કાથો- ખેરના વૃક્ષમાંથી કાથો મળે છે.

દીવાસળી- શીમળાના વૃક્ષમાંથી બનાવવામાં આવે.

ચારકોલ કોલસો- ગાંડા બાવળમાંથી બનાવવામાં આવે

●═══════════════════●
🅙🅞🅘🅝➺ * Join જુનિયર કલાર્ક ગ્રુપ : https://t.me/MISSION_TALATI_ONLY
●═══════════════════●
39 views10:54
ओपन / कमेंट
2022-07-16 08:45:17 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

ટેસ્ટ ભાગ- 41

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


65 views05:45
ओपन / कमेंट
2022-07-15 12:56:16 કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:

(1)એંથ્રેસાઈટ:-90% થી પણ વધુ કાર્બન

(2)બીટુમિન્સ:- 60-90% કાર્બન

(3)લિગ્નાઈટ:- 40-60% કાર્બન

(4)પીટ:- 40%થી પણ ઓછું કાર્બન

શોર્ટકટ :- એબીલીપી

* Join તલાટી ગ્રુપ : https://t.me/MISSION_TALATI_ONLY
174 views09:56
ओपन / कमेंट
2022-07-15 07:17:03 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

ટેસ્ટ ભાગ- 40

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


95 views04:17
ओपन / कमेंट
2022-07-15 05:24:26 ગોમતી નદીના કિનારે આવેલાં દ્વારકા મંદિરને 'જગત મંદિર તરીકે ઓળખાય છે..

દ્વારકા મંદિરને 'મોક્ષપુરી' તરીકે પણ ઓળખાય છે

દ્વારકા મંદિરને 'પદ્મનાભે' બંધાવ્યું હતું..

દ્વારકા મંદિર ચાલુકય શૈલી માં બનેલું મંદિર છે

દ્વારકા મંદિર 60 સ્થંભ પર ઉભેલું છે..

દ્વારકા મંદિર 5 માળનું છે..

દ્વારકા મંદિરમાં દિવસ દરમિયાન 5 વાર ધજા ચડાવવામાં આવે છે..(પહેલા 3 વાર ચડાવવામાં આવતી હતી)

અહિયાં મંદિર ની ઉપર ફરકતી આ ધજા ને ઘણા કિલોમીટર દૂર થી પણ સારી રીતે જોઈ શકાય છે. જેનું કારણ છે આ ધજા ની લંબાઈ કેમકે આ ધજા નાની નહીં પરંતુ પૂરા ૫૨ ગજ ની છે.
178 views02:24
ओपन / कमेंट
2022-07-14 11:36:43 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાતમાં અધિવેશન

18મુ ● અમદાવાદમાં1902

23મુ ●સુરતમાં 1907

37મુ ● અમદાવાદમાં 1921

52મુ ● હરિપુરા 1938
195 views08:36
ओपन / कमेंट
2022-07-14 07:23:06 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||

[ બિન સચિવાલય+ તલાટી સ્પેશિયલ ]

ટેસ્ટ ભાગ- 39

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


204 views04:23
ओपन / कमेंट
2022-07-14 07:04:21 PIVOT: કેન્સરને શોધવા માટે AI- આધારિત સાધન

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી મદ્રાસના સંશોધકો દ્વારા કેન્સરને શોધવા માટે 'PIVOT' નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત સાધન વિકસાવવામાં આવ્યું.

PIVOT દર્દીઓમાં કેન્સર પેદા કરતા જનીનોની આગાહી કરવામાં સક્ષમ છે.

આ AI-આધારિત સાધન વ્યક્તિગત કેન્સરની સારવાર માટે વ્યૂહરચના ઘડવામાં મદદ કરશે.

PIVOT એ જનીનોની આગાહી કરવા માટે રચાયેલ છે જે કેન્સર પેદા કરવા માટે જવાબદાર છે.

PIVOT ટૂલ મશીન લર્નિંગ મોડલના આધારે વિકસાવવામાં આવ્યું હતું, જે જનીનોને ટ્યુમર ઓન્કોજીન્સ, સપ્રેસર જનીન અથવા ન્યુટ્રલ જીન્સ તરીકે વિભાજિત કરે છે.
174 views04:04
ओपन / कमेंट
2022-07-13 14:10:20 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||
228 views11:10
ओपन / कमेंट