Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 7

2022-06-24 15:32:53 હવે પાસ થવું સહેલું નથી


સાસુ અને વહુ ની વાવ ક્યાં આવેલી છે ?

A) લાવણા
B) પેટલાદ
C) સંતરામપુર
D) લાલપુર

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો


973 views12:32
ओपन / कमेंट
2022-06-24 14:08:24 Confuse Point

સધરા જેસંગનો સાળો ચુનીલાલ મડિયા

સધરા જેસંગ (દિર્ઘવાર્તા) મહીપતરામ નીલકંઠ

સધરા જેસંગ (ભવાઈ વેશ) અસાઈત ઠાકર
1.0K views11:08
ओपन / कमेंट
2022-06-24 08:38:56 "ડાક ચોકી ટપાલ" પધ્ધતિ ની શરૂઆત કોણે કરી હતી ?

A) ગ્લાસુદીન તુઘલક
B) મહંમદ તુઘલક
C) મહંમદ બેગડો
D) અલાઉદ્દીન ખીલજી

"ખજુરાહોના મંદિરો" કયા રાજ્યમાં આવેલા છે ?

A) ઉત્તર પ્રદેશ
B) મધ્ય પ્રદેશ
C) આસામ
D) ત્રિપુરા

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો


1.6K views05:38
ओपन / कमेंट
2022-06-24 05:48:40 ગોમતી નદીના કિનારે આવેલાં દ્વારકા મંદિરને 'જગત મંદિર તરીકે ઓળખાય છે..

દ્વારકા મંદિરને 'મોક્ષપુરી' તરીકે પણ ઓળખાય છે

દ્વારકા મંદિરને 'પદ્મનાભે' બંધાવ્યું હતું..

દ્વારકા મંદિર ચાલુકય શૈલી માં બનેલું મંદિર છે..

દ્વારકા મંદિર 60 સ્થંભ પર ઉભેલું છે..

દ્વારકા મંદિર 5 માળનું છે..

દ્વારકા મંદિરમાં દિવસ દરમિયાન 5 વાર ધજા ચડાવવામાં આવે છે..(પહેલા 3 વાર ચડાવવામાં આવતી હતી)

અહિયાં મંદિર ની ઉપર ફરકતી આ ધજા ને ઘણા કિલોમીટર દૂર થી પણ સારી રીતે જોઈ શકાય છે. જેનું કારણ છે આ ધજા ની લંબાઈ કેમકે આ ધજા નાની નહીં પરંતુ પૂરા ૫૨ ગજ ની છે.
1.1K views02:48
ओपन / कमेंट
2022-06-23 10:09:19 "આધુનિક મીરાં" તરીકે કોણ ઓળખાય છે ?

A) પંડિતા રમાબાઈ
B) આનંદી જોશી
C) મહાદેવી વર્મા
D) ભાનુ અથૈયા

જવાબ જાણવા માટે અહિં ક્લિક કરો


1.7K views07:09
ओपन / कमेंट
2022-06-23 05:12:10 સૌથી ઊંચું શિખર

માંડવીની ટેકરીઓનું ચોટીલા

બરડા ડુંગરનું આભપરા

ગિરનારનું ગોરખનાથ

ગીરની ટેકરીઓનું સરકલા

રાજપીપળાની ટેકરીઓ માથાસર

પારનેરાની ટેકરીઓનું વિલ્સન
141 views02:12
ओपन / कमेंट
2022-06-22 17:51:50 હવે આવાજ અઘરા પ્રશ્નો પુછવામાં આવશે પરીક્ષાઓમાં

"
હવે પાસ થવું સહેલું નથી

ભરૂચ જિલ્લાના આદિવાસી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ?
282 views14:51
ओपन / कमेंट
2022-06-22 13:35:07 મહત્વના અભિલેખો

હાથી ગુફા અભિલેખ (કલિંગ રાજા ખારવેલ)

ભિતરી અભિલેખ (સ્કંદગુપ્ત)

પ્રયાગ સ્તંભલેખ (યશોધર્મન)

નાસિક અભિલેખ (ગૌતમી બલશ્રી)

એહોલ અભિલેખ (પુલકેશિ-2)

Note : હાથી ગુફા અભિલેખમા ભારતવર્ષનો ઉલ્લેખ કરેલો છે.
391 views10:35
ओपन / कमेंट
2022-06-22 06:50:07 લાલપરી સરોવર ક્યાં આવેલું છે ?

A) રાજકોટ
B) ભાવનગર
C) જામનગર
D) વડોદરા

જવાબ જાણવા માટે અહિં ક્લિક કરો


732 views03:50
ओपन / कमेंट
2022-06-22 05:16:18 ગુજરાતના જિલ્લાઓ

કરછ (1)

સૌરાષ્ટ્ર (11)

તળ ગુજરાત ...

ઉત્તર ગુજરાત (6)
દક્ષિણ ગુજરાત (7)
મધ્ય ગુજરાત (8)

કચ્છ

કચ્છ

સૌરાષ્ટ્ર


રાજકોટ
અમરેલી
જામનગર
ભાવનગર
બોટાદ
મોરબી
સુરેન્દ્રનગર
ગીરસોમનાથ
જૂનાગઢ
પોરબંદર
દે.દ્વારકા

તળ ગુજરાત

ઉત્તર ગુજરાત :-

બનાસકાંઠા
સાબરકાંઠા
પાટણ
મહેસાણા
ગાંધીનગર
અરવલ્લી

દક્ષિણ ગુજરાત :-

નર્મદા
ભરૂચ
તાપી
સુરત
ડાંગ
નવસારી
વલસાડ

મધ્ય ગુજરાત :-

અમદાવાદ
આણંદ
ખેડા
મહીસાગર
પંચમહાલ
દાહોદ
છોટાઉદેપુર
વડોદરા

ગુજરાતના 33 જિલ્લા આ પ્રમાણે ભપુષ્ઠ દ્રષ્ટિએ વર્ગીકૃત કરેલ છે.

★★★★★★★★★★★★★★★★
https://t.me/MISSION_TALATI_ONLY
★★★★★★★★★★★★★★★★
512 views02:16
ओपन / कमेंट