Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 2

2022-08-26 06:50:06 સાહિત્યકાર

મૂકેશ જોશી

મુકેશ દુર્ગેશભાઇ જોશી

જન્મસ્થળ : વડાલી- ઇડર ( સાબરકાંઠા)

કૃતિઓ :

કાગળનો પ્રથમ તિલક

ત્રાણ

બે પંક્તિનાં ઘર

જળ અભિષેક

આંતરયાત્રા

એક સાવરીયો બિજો બાવરીયો

રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા
335 views03:50
ओपन / कमेंट
2022-08-06 08:28:31 મેડલ લિસ્ટ



9 ગોલ્ડ સાથે કુલ 26 મેડલો મેળવી ભારત એક ક્રમની બઢત સાથે પાંચમા ક્રમે પહોંચ્યું

#Cheer4India
623 views05:28
ओपन / कमेंट
2022-08-01 17:24:56 કોમનવેલ્થ ગેમ્સ | વેઈટ લિફ્ટિંગમાં ભારત માટે અત્યાર સુધીમાં છ મેડલ

સુવર્ણ - મીરાબાઈ ચાનુ
સુવર્ણ - જેરેમી લાલરિનુંગા
સુવર્ણ - અચિંતા શેઉલી

રજત - બિંદ્યારાણી દેવી
રજત - સંકેત સરગર

કાંસ્ય - ગિરિરાજ પૂજારી

https://t.me/MISSION_TALATI_ONLY
1.3K views14:24
ओपन / कमेंट
2022-07-30 10:29:59
લવણપ્રસાદ ક્યાં નો રાણો હતો ?
Anonymous Quiz
17%
વડનગર
62%
ધોળકા
14%
ખંભાત
7%
કર્ણાવતી
634 voters1.6K views07:29
ओपन / कमेंट
2022-07-30 06:08:42 રાજસ્થાન સાથે જોડાયેલા ગુજરાતના જિલ્લા

સાદો આરામ બકા

સા સાબરકાંઠા
દો દાહોદ
આરા અરવલ્લી
મ મહિસાગર
બ બનાસકાંઠા
કા કચ્છ

https://t.me/MISSION_TALATI_ONLY
1.4K views03:08
ओपन / कमेंट
2022-07-30 05:51:01
કન્ફયુજન પોઇન્ટ


પદ્મા વિલાસ મહેલ
રાજપીપળા

વિજય પેલેસ
રાજપીપળા

પ્રતાપ વિલાસ મહેલ
જામનગર

પદ્મા વિલાસ મહેલ
રાજપીપળા

પ્રતાપ વિલાસ પેલેસ
વડોદરા

લક્ષ્મી વિલાસ પેલેસ
વડોદરા
1.2K views02:51
ओपन / कमेंट
2022-07-27 07:16:13 તલાટી મોડેલ ટેસ્ટ :4

તલાટી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ને 10 માંથી 5 સાચાં પડે તો તૈયારી સારી

ટેસ્ટ આપવા માટે ક્લિક કરો


852 viewsedited  04:16
ओपन / कमेंट
2022-07-26 07:25:50 શાસ્ત્રીય સંગીત:
1)બૈજુ બાવરા
2)ડાહ્યાભાઈ નાયક
3) તાના રીરી
4)આદિત્યારામ વ્યાસ
5)પંડિત ઓમકારનાથ ઠાકુર
6)નંદન મહેતા---તબલાં વાદક

સુગમ સંગીત:
1)અવિનાશ વ્યાસ
2)દિલીપ ધોળકિયા
3)નિનુ મજુમદાર
4) ગૌરાંગ વ્યાસ

લોક સંગીત:
1)કાનજી ભૂટા બારોટ
2)દૂલા ભાયા કાગ
3)હેમૂ ગઢવી
4)દિવાળી બેન ભીલ
722 viewsedited  04:25
ओपन / कमेंट
2022-07-23 08:55:23 તલાટી મોડેલ ટેસ્ટ :3

તલાટી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ને 10 માંથી 5 સાચાં પડે તો તૈયારી સારી

ટેસ્ટ આપવા માટે ક્લિક કરો
634 views05:55
ओपन / कमेंट
2022-07-23 04:53:28 જાણવા જેવું:-

ખાલસા પંથના સ્થાપક :-ગુરુ ગોવિંદસિંહ

લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો :-શારજહાં

સભાષચંદ્ર બોઝે આંદમાન ટાપુને શુ નામ આપ્યુ ?:-સ્વરાજ

હમાયુનો મકબરો ક્યાં આવેલો છે ?:-દિલ્હી

એડમબ્રિજ તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલ છે.

TISCO :-Tata Iron And Steel Company સ્થાપના -1907 ,જમશેદપુર .ઝારખંડ

ગોલ્ડ ફાઇબર તરીકે શણ ને ઓળખવામાં આવે છે.

રાસ્કા વિયર યોજના કઇ નદીનું પાણી લાવે છે ?:-મહી

કરળના લોકો ની મુખ્ય ભાષા :-મલયાલમ

પારાદીપ બંદર ક્યાં રાજ્યમાં આવેલું છે :-ઓરિસ્સા

ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ?:-સતલુંજ

બે જગ્યા વચ્ચેના સમયનો તફાવત શાના કારણે હોય છે :-રેખાંશ

નર્મદા નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે.

સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ:-નરેન્દ્ર દત્ત

પચામૃત ડેરી -ગોધરા

બે રેખાંશ વચ્ચેનો તફાવત 4 મિનિટ નો હોય છે.

કર્કવૃત ને બે વખત પાર કરતી નદી :-મહી

જાવા ટાપુ ઇન્ડોનેશિયા માં આવેલો છે.
50 views01:53
ओपन / कमेंट