Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 3

2022-07-22 13:21:53 દ્રૌપદી મુર્મૂ

20 જૂન, 1958
ઓડિશાના મયૂરભંજમાં જન્મ થયો

વર્ષ 1997
રાયરંગપુર નગર પંચાયતના પાર્ષદ બન્યા

વર્ષ 2000
ઓડિશાના રાયરંગપુરથી ધારાસભ્ય બન્યા

વર્ષ 2000
ઓડિશા સરકારમાં પરિવહન, વાણિજ્ય મંત્રી બન્યા.

વર્ષ 2013
ભાજપ એસટી મોર્ચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા.

વર્ષ 2015
ઝારખંડના 9માં રાજ્યપાલ બન્યા
169 views10:21
ओपन / कमेंट
2022-07-21 17:26:44 તલાટી મોડેલ ટેસ્ટ :2

તલાટી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ને 10 માંથી 5 સાચાં પડે તો તૈયારી સારી

ટેસ્ટ આપવા માટે ક્લિક કરો


210 views14:26
ओपन / कमेंट
2022-07-20 08:31:23 ગુજરાત માં કુલ નદીઓ - 185

કચ્છમાં કુલ નદીઓ - 97

સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71

તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17

ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા

ગુજરાતની સૌથી લાંબી નદી - સાબરમતી

ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ

મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા

સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર

કચ્છની સૌથી મોટી નદી - ખારી
103 views05:31
ओपन / कमेंट
2022-07-19 15:39:55
255 views12:39
ओपन / कमेंट
2022-07-19 07:55:54 તલાટી પ્રેક્ટિસ ટેસ્ટ :1

તલાટી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ટેસ્ટ આપીને પોતાની તૈયારી ચકાસી શકે છે

ટેસ્ટ આપવા માટે ક્લિક કરો


475 views04:55
ओपन / कमेंट
2022-07-19 06:14:08 T20 ઇતિહાસમાં 500 ડોટ બોલ ફેંકનાર પ્રથમ બોલર કોણ બન્યો?
ભુવનેશ્વર કુમાર
475 views03:14
ओपन / कमेंट
2022-07-19 06:13:50 કયા રાજ્યના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીને YSRCPના આજીવન પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે?
આંધ્ર પ્રદેશ
468 views03:13
ओपन / कमेंट
2022-07-18 10:57:27 ગુજરાતી સાહિત્ય ટેસ્ટ

TEST - 43
447 views07:57
ओपन / कमेंट
2022-07-17 15:17:39 ગુજરાતી સાહિત્ય પ્રકાર

આખ્યાન

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર.

આખ્યાન કહેનાર *"માણભટ્ટ"

આખ્યાનને *કડવામાં વિભાજિત ભાલણે* કર્યું. કડવાને ત્રણ ભાગમાં પ્રેમાનંદે વિભાજિત કર્યું.

આખ્યાનનો પિતા "ભાલણ"

આખ્યાન શિરોમણી "પ્રેમાનંદ"*

આધુનિક માણભટ્ટ *"ધાર્મિકલાલ પંડ્યા"*
199 views12:17
ओपन / कमेंट
2022-07-17 08:14:28 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

ટેસ્ટ ભાગ- 42

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


217 views05:14
ओपन / कमेंट