Get Mystery Box with random crypto!

દ્રૌપદી મુર્મૂ 20 જૂન, 1958 ઓડિશાના મયૂરભંજમાં જન્મ થયો વર | મિશન તલાટી 2022

દ્રૌપદી મુર્મૂ

20 જૂન, 1958
ઓડિશાના મયૂરભંજમાં જન્મ થયો

વર્ષ 1997
રાયરંગપુર નગર પંચાયતના પાર્ષદ બન્યા

વર્ષ 2000
ઓડિશાના રાયરંગપુરથી ધારાસભ્ય બન્યા

વર્ષ 2000
ઓડિશા સરકારમાં પરિવહન, વાણિજ્ય મંત્રી બન્યા.

વર્ષ 2013
ભાજપ એસટી મોર્ચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા.

વર્ષ 2015
ઝારખંડના 9માં રાજ્યપાલ બન્યા