Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश

2022-11-19 10:14:44 સામન્ય વિજ્ઞાન

સૂર્યમુખીના છોડમાં પ્રકાશને લીધે થતી હલન-ચલણને શું કહેવાય છે ?
ફોટોનેસ્ટી

માંસાહારી ખાદ્ય સામગ્રીના પેકીંગ ઉપર ક્યા રંગની નિશાની હોય છે ?
લાલ

ઈબોલા રોગ શેનાથી ફેલાય ?
વાઈરસ

શાના લીધે વિવિધ ફૂલોમાં જુદા-જુદા રંગોની વિવિધતા | " આવે છે?
ક્રોમોપ્લાસ્ટ

સામાન્યત- ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ?
ફટકડી (એલમ)

દાંતનું બહારનું પડ શાનું બનેલું છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ

જે અણુ સબમરીનનું નામ આઈએનએસ ચક્ર રાખવામાં આવ્યું છે તે સબમરીન કયા દેશ પાસેથી ભારતે મેળવી છે
રશિયા

357 views07:14
ओपन / कमेंट
2022-11-17 16:12:40 ગુજરાતી સાહિત્ય ટેસ્ટ


            ટેસ્ટ - 2

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


572 views13:12
ओपन / कमेंट
2022-10-06 06:13:26 મુળરાજ નું મૃત્યુ - સાબરમતી નદી ના કિનારે

ચામુંડરાજ નું મૃત્યુ - નર્મદા નદી ના કિનારે

વલ્લભરાજ નું મૃત્યુ - શીતળા

મહંમદ તુઘલખ નું મૃત્યુ - ક્ષય (TB)

અકબર નું મૃત્યુ - મરડો

શાહજહાં નું મૃત્યુ - પ્લેગ

જહાંગીર નું મૃત્યુ - પ્લેગ

મોહમ્મદ ગજની નું મૃત્યુ - મલેરીયા

https://t.me/MISSION_TALATI_ONLY
392 views03:13
ओपन / कमेंट
2022-09-16 05:31:53 મુઘલ સામ્રાજ્ય

• 1526 – 1530 - બાબર
• 1530 – 1539 - હુમાયું
• 1555 – 1556 - હુમાયું
• 1556 – 1605 - અકબર
• 1605 – 1627 - જહાંંગીર
• 1628 – 1658 - શાહજહાંં
• 1658 – 1707 - ઓરંઝેબ

ઈ. સ. 1540 થી 1554 સુધી શેરશાહ સુરી દિલ્હીની સત્તા પર હતો..

જનરલ નોલેજ...
https://t.me/MISSION_TALATI_ONLY
964 views02:31
ओपन / कमेंट
2022-09-16 05:27:52 ભારત ના ઈતિહાસ ના મહત્વના યુદ્ધો

તરાઈ પ્રથમ યુદ્ધ 1191

તરાઈ બીજું યુદ્ધ 1192

પાણીપત પ્રથમ યુદ્ધ 1526

ખાનવા યુદ્ધ 1527

ચંદેરી યુદ્ધ 1528

ઘોઘર યુદ્ધ 1530

ચૌસા યુદ્ધ 1539

બિલગ્રામ Or કન્નોજ નુ યુદ્ધ 1540

સરહિન્દ નુ યુદ્ધ 1555

પાણીપત બીજું યુદ્ધ 1556

પાણીપત ત્રીજું યુદ્ધ 1761

પ્લાસી યુદ્ધ 23 જુન 1757

બકસર યુદ્ધ 1764

Join :https://t.me/MISSION_TALATI_ONLY
967 views02:27
ओपन / कमेंट
2022-09-07 10:56:11 સાબરમતીની પશ્ચિમે આવેલો સતલાસણા તાલુકાનો પ્રદેશ ગઢવાળા પ્રદેશ કહે છે

મહેસાણાના બહુચરાજીનો પટ્ટો ચુવાળ પ્રદેશ તરીકે ઓળખાય છે.

મહેસાણાના કડીનો દક્ષીણ ભાગ થોરપ્રદેશ તરીકે ઓળખાય છે

ગાંધીનગર અને કલોલ નો પટ્ટો ખાખરીયા ટપ્પા તરીકે ઓળખાય છે.

ગુજરાતનો મધ્યગુજરાતનો પ્રદેશ હળીયાળા બગીચા તરીકે ઓળખાય છે
338 views07:56
ओपन / कमेंट
2022-09-06 06:17:32 હવે આવાજ અઘરા પ્રશ્નો પુછવામાં આવશે પરીક્ષાઓમાં


જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવો "પાલ ચિતરિયા" હત્યાકાંડ કયા જિલ્લામાં થયો હતો ?
333 views03:17
ओपन / कमेंट
2022-09-05 10:42:49
2022 વિધાનસભામાં "આમ આદમી પાર્ટી" ને કેટલી સીટ મળશે ?
Anonymous Poll
18%
50+
25%
80+
36%
100+
22%
150+
832 voters1.8K views07:42
ओपन / कमेंट
2022-09-03 19:24:35
2022 વિધાનસભા ચૂંટણીમાં કોણ મારશે બાજી ?
Anonymous Poll
62%
AAP
33%
BJP
5%
Other
1.0K voters2.2K views16:24
ओपन / कमेंट
2022-08-28 08:24:42 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 44

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


451 views05:24
ओपन / कमेंट