Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 22

2022-04-20 07:15:12 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 04

[ બિન સચિવાલય+ તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.1K views04:15
ओपन / कमेंट
2022-04-19 15:35:12 Confuse Point

કર્ક રેખાને બે વાર પસાર કરતી નદી
મહી નદી ( ભારત )

વિષુવવૃતને બે વાર પસાર કરતી નદી
કોંગો (આફ્રિકાની નદી)

મકરવૃતને બે વાર પસાર કરતી નદી
લીમ્પોપો (આફ્રિકાની નદી)

https://t.me/MISSION_TALATI_ONLY
1.3K views12:35
ओपन / कमेंट
2022-04-19 07:57:36 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 03

[ બિન સચિવાલય+ તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.4K views04:57
ओपन / कमेंट
2022-04-19 06:02:45 ગુજરાત વન વિભાગ
બીટ ગાર્ડ , વર્ગ 3,
માર્ક્સ જાહેર
https://eformonline.in/Forest_Result22/SearchPage.aspx
1.1K views03:02
ओपन / कमेंट
2022-04-18 17:09:48

ગુજરાતના કયા શહેરમાં બીજું "સાયન્સ સિટી" બનશે ?
2.1K views14:09
ओपन / कमेंट
2022-04-18 15:15:22 21 જૂન - ઉત્તરગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ

22 ડિસેમ્બર - ઉત્તરગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો દિવસ

21 માર્ચ - વસંત વિષુવ (રાત-દિવસ સરખા)

23 સપ્ટેમ્બર - શરદ વિષુવ (રાત-દિવસ સરખા)

https://t.me/MISSION_TALATI_ONLY
1.4K views12:15
ओपन / कमेंट
2022-04-18 13:38:40 || બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ||

ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા સ્ટેશન વચ્ચે દોડે છે ?

A) રેવારી - રોહતક
B) કોલક્તા - મુંબઈ
C) દિલ્હી - ચંદીગઢ
D) દિલ્હી - મુંબઈ

જવાબ જાણવા માટે ક્લિક કરો


1.9K views10:38
ओपन / कमेंट