Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 16

2022-05-14 09:07:46 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 19

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.7K views06:07
ओपन / कमेंट
2022-05-13 10:37:29 ગુજરાતી સાહિત્ય

ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે?
એલેક્ઝાન્ડર ફાર્બસ

1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી?
એલેકઝાન્ડર ફાર્બસે

એલેક્ઝાન્ડરની યાદમાં ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના ક્યાં કરવામાં આવી છે?
સાદરા

સુરતમાં જન્મેલ નર્મદ કયા નામે જગપ્રસિદ્ધ છે?
યુગ વિધાયક સર્જક

ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ “મંડળી મળવાથી થતાં લાભો' લખનાર કોણ છે?
નર્મદ

Join : https://t.me/MISSION_TALATI_ONLY
421 views07:37
ओपन / कमेंट
2022-05-12 10:50:55 || ગુજરાતી સાહિત્ય વનલાઈનર ||

{ ધોરણ 6 -10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો }

વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો


978 views07:50
ओपन / कमेंट
2022-05-12 09:19:51 મારા વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહિ, મને ઓળખો.

જવાબ: બંધારણ


હું ગણતંત્રદિન છું, મને ઓળખો.

જવાબ: 26 જાન્યુઆરી


લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકારને શું કહેવાય ?

જવાબ: પ્રજાસત્તાક


કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે ?

જવાબ: બંધારણ


આપણા દેશનું બંધારણ કેવું છે ?

જવાબ: લિખિત


દુનિયાનું સૌથી લાંબામાં લાંબું બંધારણ કયા દેશનું છે ?

જવાબ: ભારત


નીચેનામાંથી આપણા દેશના બંધારણની વિશેષતા કઈ નથી ?

જવાબ: સરમુખત્યારશાહી


સંઘયાદીના વિષયો પર દેશની સંસદ જે કાયદા ઘડે તે કોને લાગું પડે છે ?

જવાબ: સમગ્ર દેશને


પ્રજાસત્તાક શબ્દ કયા હોદ્દા સાથે વધારે સુસંગત છે ?

જવાબ: રાષ્ટ્રપતિ


બંધારણ ઘડવા માટે બંધારણસભાની કેટલી બેઠકો થઈ હતી ?

જવાબ: 166


બંધારણસભાને બંધારણ ઘડતા કેટલો સમય લાગ્યો ?

જવાબ: 2 વર્ષ 11 માસ 18 દિવસ


https://t.me/MISSION_TALATI_ONLY
722 views06:19
ओपन / कमेंट
2022-05-11 12:59:34 || ગુજરાત ઈતિહાસ ટેસ્ટ ||


ટેસ્ટ - 07


10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


808 views09:59
ओपन / कमेंट
2022-05-11 07:40:19 વિવિધ ઉજવણી અને તેના વર્ષ

૧o વર્ષ દશાબ્દી

૨૫વર્ષ રજત મહોત્સવ

૩૦વર્ષ મોતી મહોત્સવ

૪૦વર્ષ માહેંક મહોત્સવ

૫૦વર્ષ સુવર્ણ મહોત્સવ

૬૦વર્ષ હિરક મહોત્સવ

૭૦વર્ષ પ્લેટિનમ મહોત્સવ

૧૦૦વર્ષ શતાબ્દી મહોત્સવ

આટલા મહત્ત્વના નાં છે તો એક વાર જોઈ લેવા.....
873 views04:40
ओपन / कमेंट
2022-05-10 17:07:06 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 18

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


865 views14:07
ओपन / कमेंट
2022-05-10 09:58:25 ભવાઇનાં અંગો વિશે માહિતી

ભવાઈ માં ભૂગળનું મહત્ત્વ

માં કાલિ એ કોઈ ભવાયા પર પ્રસન્ન થઈને ભૂંગળ ચૂંદડી આપેલાં ને કપાળે ચાંદલો કરેલો.
પિત્તળની લાંબા વાંસ જેવા પિપૂડી પ્રકારના આ ભૂંગળના અવાજમાંથી અનેક પ્રકારના નાદ ઉપરાંત શબ્દ પણ ઉપજાય છે. ભવાઈની શરૂઆત કરતાં પહેલાં આ ભૂંગળ વગાડવાની પરંપરા છે.

આવણું

ભવાઈની શરૂઆત શ્રી ગણેશ માતાજી વગેરેની સ્તુતિથી થાય છે.

મોં આગળ થાળી રાખી ચોક્કસ પ્રકારના તાલબડુ નૃત્યગીતવાળા પગલાંની વર્તુળમાં કરે છે જેને ‘‘આવણું” કહે છે.

ભવાઈ ના પિતા અસાઈ ઠાકર ને માનવા માં આવે છે.

આ પરંપરાનો આરંભ અસાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યો.

અસાઈત ઠાકર એ સિદ્ધપુરના ઔદિસ્થ બ્રાહ્મણકુળમાં જન્મેલા કવિ અને કથાકાર હતા.

ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટ્યપ્રકારોમાંથી પ્રેરણા મેળવી અસાઈતે એક નવા નાટ્યપ્રકાર ભવાઈનું સર્જન કર્યું. ભવાઈનું વાંચન 'ગેય' પધમાં તેમજ ગધમાં પણ હોય છે.

અસાઈત પોતે સંગીતાદિ કલામાં પ્રવીણ હોવાથી લોકશિક્ષણ અને લોકરંજનના લક્ષણે સંયુક્ત કરી પોતાના ત્રણ પુત્રોની સહાયથી ભવાઈના પ્રયોગો કરવાનું શરૂ કર્યું. તેના ત્રણ પુત્રોના ઘરની ન્યાત ત્રાગાળાને નામે જાણીતી થઈ અને તેમણે આજસુધી લોકભવાઈની આ પરંપરા જાળવી રાખી છે. અસાઈને આશરે 360 જેટલી ભવાઈના વેશ રચ્યા છે.

ભવાઇના મહત્વનાં પાત્રો

રંગલો : • રંગલાને ભવાઈના વેશોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે, જેમ કે

(૧) કાન-ગોપીના વેશમાં : સુખાજી

(૨) ઝૂડી-ઝૂલણના વેશમાં : અડવો

(૩) જસમા-ઓડણના વેશમાં : રંગલો

પેડુ ભવાયાની ટોળીને પેડુ કહે છે.

ગામમાં તરગાળાનું પૈડું જોતાં જ લોકો આનંદથી ભવાઈ જોવા તૈયાર થઈ જાય છે.

નાયક ભવાઈનું મુખ્ય પાત્ર છે, જેના પર ભવાઈ રચવામાં આવી હોય તે ટોળાની વ્યવસ્થા કરે છે.

નાયિકા ભવાઈમાં નાયિકા એ સ્ત્રી પાત્ર છે.

મોટે ભાગે પુરુષો જ નાયિકાનું પાત્ર ભજવે છે. જેમ કે જયશંકર ભોજક જે સુંદરીથી જાણીતા બન્યા. સ્ત્રીવેશ ભજવનાર પુરુષ કાંચળિયો કહેવાય છે.

નોંપી ભવાઈ જે ચંદરવા (મેદાન, ચાચર, શેરી)માં ભજવાતી હોય ત્યાં વાળંદ દ્વારા મશાલ પ્રગટાવવામાં આવે છે, આ મશાલ હાથમાં રાખી વચ્ચે બેસે છે, તેને નાપી કહે છે.

Join : https://t.me/MISSION_TALATI_ONLY
973 views06:58
ओपन / कमेंट
2022-05-09 13:24:54 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 17

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.0K views10:24
ओपन / कमेंट
2022-05-08 15:54:53 વ્યક્તિગત સત્યાગ્રહ 【૧૯૪૦】

શરુઆત કરાવનાર મહાત્મા ગાંધીજી
કારણ-ભારત ને બીજા વિશ્વયુદ્ધમાં જોડાવનું આહવાન કરવા માં આવ્યુ..

ભાગ લેનાર
પ્રથમ -વિનોબા ભાવે
બીજા - જવાહરલાલ નહેરુ
ત્રીજા -સરદાર વલ્લભભાઈ પટેલ

ભાગ લેનાર મુખ્યમંત્રી
બાબુભાઇ જશાભાઈ પટેલ

ભાગ લેનાર વડાપ્રધાન
જવાહર લાલ નહેરુ
મોરારજીભાઈ દેસાઈ

https://t.me/MISSION_TALATI_ONLY
1.2K views12:54
ओपन / कमेंट