Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 15

2022-05-19 10:28:03 કવિ અને તેમનું ઉપનામ (ભાગ ૧)

કાન્ત - મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
ચકોર - બંસીલાલ વર્મા
ચંદામામા - ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
જિપ્સી - કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
દર્શક - મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
428 views07:28
ओपन / कमेंट
2022-05-18 09:50:49 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 21

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.1K views06:50
ओपन / कमेंट
2022-05-18 06:11:04 ભારત માં સૌપ્રથમ ડ્રેગન ટ્રી ક્યાં રાજ્ય માં મળી આવ્યો.

આસામ માં

જેને કાપવાથી તેમાંથી લાલ રંગ નુ પ્રવાહી નીકળે છે.

આસામ
રાજધાની
દિસપુર

રાજ્યપાલ
જગદીશ મુખી

મુખ્મંત્રી
સરબનાંદ સોનોવલ

બિહુ નૃત્ય આસામ માં થાય છે.

Join:- https://t.me/MISSION_TALATI_ONLY
714 views03:11
ओपन / कमेंट
2022-05-18 06:10:42 સંયુકત રાષ્ટ એ વષૅ ૨૦૨૧ થી ૨૦૩૦ ને "સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટેનો સંયુકત રાષ્ટૃ નો દાયકો જાહેર કયૉ છે.
626 views03:10
ओपन / कमेंट
2022-05-17 09:29:50 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 20

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.1K views06:29
ओपन / कमेंट
2022-05-17 08:22:16 વિજ્ઞાન અને ટેક્નોલોજી

1.નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે ?
જવાબ: કિલોમીટર

2.લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે ?
જવાબ: માપપટ્ટી

3.સેન્ટિમીટર કરતાં નાનો એકમ કયો છે ?
જવાબ: મિલીમીટર

4.પૃથ્વી પર કોઈ પણ બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટે વ્યાવહારિક રીતે કયો એકમ વપરાય છે ?
જવાબ: કિલોમીટર

5.અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ?
જવાબ: પ્રકાશવર્ષ

Join : https://t.me/MISSION_TALATI_ONLY
785 views05:22
ओपन / कमेंट
2022-05-16 10:33:21 || ગુજરાતી સાહિત્ય વનલાઈનર ||

{ ધોરણ 6 -10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો }

ભાગ-2

વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો


884 views07:33
ओपन / कमेंट
2022-05-16 05:10:52 ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા?
કરણ ઘેલો.

ગુજરાતી સાહિત્ય મા હાઈકુ ના પ્રણેતા?
સ્નેહરશ્મિ

મધ્યકાલીન ગુજરાતી માં છપ્પા કોના વખણાય છે?
શામળ

ગુજરાતી સાહિત્ય મા સૌપ્રથમ ખંડકાવ્ય લખનાર?
કાન્ત.

ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પદ્યવાર્તાકાર ?
શામળ

https://t.me/MISSION_TALATI_ONLY
945 views02:10
ओपन / कमेंट
2022-05-15 19:17:52 સોલંકી વંશના ૧૨ રાજાઓ

૧) મૂળરાજ -૧
૨)ચામુંડરાજ
૩)વલ્લભરાજ
૪)દુલૅભરાજ
૫)ભીમદેવ
૬)કણૅદેવ
૭) સિદ્ધરાજ જયસિંહ
૮)કુમારપાળ
૯)અજયપાળ
૧૦) મૂળરાજ -૨
૧૧) ભીમદેવ -૨
૧૨) ત્રિભુવનપાળ
996 views16:17
ओपन / कमेंट
2022-05-15 08:16:40
ગુજરાતનું સૌથી "પ્રાચીન મંદિર" કયા જિલ્લામાં આવેલું છે ?
1.7K views05:16
ओपन / कमेंट