Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 12

2022-06-02 10:52:21 ઘરે બેઠા કરો તલાટી ની તૈયારી

તલાટી પરીક્ષાની તૈયારી ઘરે બેઠા અને એક પણ રૂપિયો આપ્યા વગર તમારા મોબાઇલ દ્વારા તમે કરી શકો છો તૈયારી કરવા ઈચ્છતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને દરરોજ તલાટી મંત્રી ને લગતા વિડિયો એકદમ ફ્રી માં જુઓ

SUBCRIBE NOW
https://youtube.com/c/KnowledgeofPower
1.1K views07:52
ओपन / कमेंट
2022-06-02 07:40:46 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 28

[ તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


841 views04:40
ओपन / कमेंट
2022-06-02 05:57:19
"માણસાઈના દીવા" પુસ્તકના લેખક કોણ છે ?
Anonymous Quiz
20%
ઉમાશંકર જોશી
51%
ઝવેરચંદ મેઘાણી
24%
નરસિંહ દિવેટીયા
5%
કાકાસાહેબ કાલેલકર
905 voters2.0K views02:57
ओपन / कमेंट
2022-06-01 04:59:46 * મહત્વના સ્થાપત્યો અને વિશેષતાઓ *
~~~
* પાટણ *

●રાણકી વાવ (2014માં હેરિટેજ)

●જૈન પંચાસર મંદિર પાટણ

●હેમચંદ્રાચાર્યજ્ઞાન મંદિર

●હરિહરેશ્વર મંદિર

●રૂદ્ર મહાલય સિદ્ધપુર

●પાર્શ્વનાથજીનું જિનાલય શંખેશ્વર

●હસરત હસનપીરની દરગાહ દેલમાલ

* ગીર-સોમનાથ *

●ગુપ્ત પ્રયાગ રાજ્યનું પ્રાચીન મંદિર અહમદપુર માંડવી

●સોમનાથ જ્યોતિર્લિંગ

●ભાલકા તીર્થ

* વલસાડ *

●સાઈબાબાનું મંદિર તીથલ

●ઉદવાડા તીર્થધામ (પારસી)

●ભવાની મંદિર પારનેરા (શિવાજીના કુળદેવી)

* સાબરકાંઠા *

●ખેડબ્રહ્મા બ્રહ્માજી મંદિર

●રૂઠીરાણીનું માળિયું મહેલ ઈડર

●સપ્તેશ્વર મહાદેવ

●કોટાયર્ક ભગવાન ચતુર્ભુજ મૂર્તિ પ્રાંતિજ

●શ્વેતાંબર જૈન મંદિર પોશીના

* દાહોદ *

●કેદારનાથ મંદિર

●હનુમાન મંદિર દેવગઢબારિયા

●ભમરેચી માતાનું મંદિર રધિકપુર

* આણંદ *

●વેરાઈ માતાનું મંદિર

●જ્ઞાનવાડી વાવ

●બુચેશ્વર મંદિર

●નિરાધારોની માતા, આરોગ્ય ધામ ખંભોળજ

* ખેડા *

●ચાંદાસૂરજ મહેલ, રોજા-રોજીનો રોજો, મુબારક સૈયદનો રોજો, ભમ્મરિયો કૂવો મહેમદાવાદ

●રણછોડરાયજી મંદિર ડાકોર

●ભાથીજી મંદિર ફાગવેલ

●કૂકા વાવ, કાકાની વાવ, રાણી વાવ, સીગર વાવ કપડવંજ

* છોટા ઉદેપુર *

●નાહર મહેલ

●કુસુમવિલાસ પેલેસ

●જાગનાથ મહાદેવ મંદિર

●હાંફેશ્વર શિવાલય

●ઝંડ હનુમાન મંદિર

●પ્રાચીન રણછોડજી મંદિર ઇન્દ્રાલા

Join:- https://t.me/MISSION_TALATI_ONLY
971 viewsedited  01:59
ओपन / कमेंट
2022-05-30 07:54:35 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 27

[ બિન સચિવાલય + સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.3K views04:54
ओपन / कमेंट
2022-05-30 05:17:02
સોલંકી વંશ નો સ્થાપક કોણ હતો ?
Anonymous Quiz
63%
મૂળરાજ પહેલો
16%
મૂળરાજ બીજો
20%
ભીમદેવ પહેલો
2%
ભીમદેવ બીજો
512 voters1.1K views02:17
ओपन / कमेंट
2022-05-29 10:35:09 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 26

[ બિન સચિવાલય + સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.1K views07:35
ओपन / कमेंट
2022-05-29 08:22:18 તલાટી સ્પેશિયલ || જનરલ નોલેજ ટેસ્ટ ||

ભાગ -06

10 માંથી 5 સાચાં પડે તો તમને તલાટી બનતા કોઈ રોકી શકે નહીં

ટેસ્ટ આપવા માટે અહિં ક્લિક કરો


1.1K views05:22
ओपन / कमेंट
2022-05-29 05:11:16 સંસ્થા અને તેના સ્થાપક

સત્ય શોધક સમાજ : જ્યોતિબા ફૂલે, 1873

આર્ય સમાજ : સ્વામી દયાનંદ સરસ્વતી, 1875

મુસ્લિમ લીગ : આગાખાન, સલીમ ઉલ્લાખાન, 1906

પુણે સાર્વજનિક સભા : એમ. જી. રાનડે, 1867

તત્વબોધિની સભા : દેવેન્દ્રનાથ ટાગોર, 1839

નૌજવાન સભા : ભગતસિંહ, યશપાલ, છબીલદાસ, 1926

https://t.me/MISSION_TALATI_ONLY
1.1K views02:11
ओपन / कमेंट
2022-05-28 08:07:25 તલાટી સ્પેશિયલ || જનરલ નોલેજ ટેસ્ટ ||

ભાગ -05

10 માંથી 5 સાચાં પડે તો તમને તલાટી બનતા કોઈ રોકી શકે નહીં

ટેસ્ટ આપવા માટે અહિં ક્લિક કરો


393 views05:07
ओपन / कमेंट