Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 10

2022-06-12 16:07:54 * Join તલાટી ગ્રુપ : https://t.me/MISSION_TALATI_ONLY*

રાષ્ટ્રપતિનો વીટોપાવર

સત્તા અનુચ્છેદ - 111

વીટોના પ્રકાર અને તેના સ્ત્રોત (દેશ)

અત્યાંતિક વીટો બ્રિટન

નિલંબનકારી વીટો ફ્રાન્સ

પોકેટ વીટો અમેરિકા
*&******

રાજ્યપાલની વીટો સત્તા
અનુચ્છેદ - 200
---------–---------–--------–-------–--------
╭────────────────╮
* જોડાઓ અમારી સાથે * ╰────────────────╯
➜ *Telegram ચેનલ* : https://t.me/MISSION_TALATI_ONLY
351 views13:07
ओपन / कमेंट
2022-06-12 07:37:30 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 36

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


471 views04:37
ओपन / कमेंट
2022-06-11 15:11:11 બૌદ્ધ ધર્મ
સ્થાપક :~ ગૌતમ બુદ્ધ
ધર્મગ્રંથ :~ ત્રિપિટક
ધર્મચિહ્ન :~ કમળ, હાથી
ધર્મસ્થાન :~ વિહાર
ત્રણ અંગ :~ બુદ્ધ, ધર્મ અને સંઘ

જરથોસ્તી ધર્મ
સ્થાપક :~ અષો જરથુષ્ટ
ધર્મગ્રંથ :~ ઝંદ અવેસ્તા
ધર્મગુરુ :~ મોબેદ, દસ્તુર
ધર્મસ્થાન :~ અગિયારી
ધર્મચિહ્ન:~ અગ્નિ
મુખ્ય દેવ :~ અહૂરમઝદ
570 views12:11
ओपन / कमेंट
2022-06-09 08:52:58 "સૌરાષ્ટ્રની શાન" તરીકે કયું શહેર ઓળખાય છે ?
1.6K views05:52
ओपन / कमेंट
2022-06-09 07:09:54 ગુજરાત માં સૌથી વધુ ગરમીડીસા
બનાસકાંઠા

ગુજરાત માં સૌથી વધુ ઠંડી
નલિયા,કરછ

ગુજરાત માં સૌથી વધુ વરસાદ
ધરમપુર, કપરાડા

Join : https://t.me/MISSION_TALATI_ONLY
849 views04:09
ओपन / कमेंट
2022-06-08 08:09:21 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 35

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


406 views05:09
ओपन / कमेंट
2022-06-08 05:49:10
ત્રણ પ્રવેશ દ્વાર વાળી વાવ શું કહેવાય છે ?
Anonymous Quiz
39%
જયા
28%
વિજ્યા
21%
નંદા
12%
ભદ્રા
317 voters490 views02:49
ओपन / कमेंट
2022-06-07 11:16:21 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 34

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


808 views08:16
ओपन / कमेंट
2022-06-06 19:01:21
ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો ?

લૂમ્બિની (કપિલવસ્તુ)

ગૌતમ બુદ્ધ ના પત્ની નું નામ જણાવો.

યશોધરા

કેટલા વર્ષ ની તપશ્ચર્યા બાદ બુધ ને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ ?

6 વર્ષ

કેટલી વયે બુદ્ધ નિર્વાણ પામ્યા ?

80 વર્ષ

કઈ નદી ને કિનારે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?

નિરંજના નદી
710 views16:01
ओपन / कमेंट
2022-06-06 08:11:19 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 33

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.1K views05:11
ओपन / कमेंट