Get Mystery Box with random crypto!

બૌદ્ધ ધર્મ સ્થાપક :~ ગૌતમ બુદ્ધ ધર્મગ્રંથ :~ ત્રિપિટક ધર | મિશન તલાટી 2022

બૌદ્ધ ધર્મ
સ્થાપક :~ ગૌતમ બુદ્ધ
ધર્મગ્રંથ :~ ત્રિપિટક
ધર્મચિહ્ન :~ કમળ, હાથી
ધર્મસ્થાન :~ વિહાર
ત્રણ અંગ :~ બુદ્ધ, ધર્મ અને સંઘ

જરથોસ્તી ધર્મ
સ્થાપક :~ અષો જરથુષ્ટ
ધર્મગ્રંથ :~ ઝંદ અવેસ્તા
ધર્મગુરુ :~ મોબેદ, દસ્તુર
ધર્મસ્થાન :~ અગિયારી
ધર્મચિહ્ન:~ અગ્નિ
મુખ્ય દેવ :~ અહૂરમઝદ