Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 8

2022-06-21 10:47:29 21 જૂન 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
થીમ :- Yoga for humanity
597 views07:47
ओपन / कमेंट
2022-06-21 07:25:43 "કળિયુગના રૂષિ" તરીકે કોણ જાણીતું છે ?

A) રવિશંકર રાવળ
B) સ્વામી વિવેકાનંદ
C) દયાનંદ સરસ્વતી
D) સ્વામી સચ્ચિદાનંદ

ગાયત્રી મંત્રમાં કોની ઉપાસના કરવામાં આવે છે ?

A) વિષ્ણુ
B) સૂર્ય
C) મહાદેવ
D) બ્રહ્મા

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો


978 views04:25
ओपन / कमेंट
2022-06-21 05:33:30 Confusion Point

શરીર માં આવેલ સૌથી મોટી ગ્રંથી
- લીવર( યકૃત)

શરીર માં આવેલ સૌથી મોટી અંત:સ્ત્રવી ગ્રંથી
- થાઇરોઇડ ગ્રથી

ચેનલ https://t.me/MISSION_TALATI_ONLY
877 views02:33
ओपन / कमेंट
2022-06-20 16:25:42 હવે આવાજ અઘરા પ્રશ્નો પુછવામાં આવશે પરીક્ષાઓમાં


જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવો "પાલ ચિતરિયા" હત્યાકાંડ કયા જિલ્લામાં થયો હતો ?
229 views13:25
ओपन / कमेंट
2022-06-20 14:03:07 ધોળાવીરા - ગુજરાત

રાખીગઢી - હરિયાણા

હસ્તિનાપુર - ઉત્તરપ્રદેશ

શિવસાગર - આસામ

અદિચનલૂર - તમિલનાડુ

●═══════════════════●
🅙🅞🅘🅝➺ * Join તલાટી ગ્રુપ : https://t.me/MISSION_TALATI_ONLY
●═══════════════════●
348 views11:03
ओपन / कमेंट
2022-06-20 08:34:25 "ઈડરિયો ગઢ" કયા જિલ્લામાં આવેલો છે ?

A) બનાસકાંઠા
B) સાબરકાંઠા
C) અરવલ્લી
D) ગાંધીનગર

જવાબ જાણવા માટે અહિં ક્લિક કરો


686 views05:34
ओपन / कमेंट
2022-06-20 05:33:44
ગુજરાત માં કુલ કેટલા બંદરો આવેલા છે ?
Anonymous Quiz
11%
40
58%
42
22%
45
9%
46
303 voters522 views02:33
ओपन / कमेंट
2022-06-19 17:15:31
ગુજરાતમાં આવેલા જળધોધ


● નિનાઈ ધોધ જિ.નર્મદા
● ઝરવાણી ધોધ જિ.નર્મદા
● ત્રબક ધોધ જિ. ભાવનગર
● ગીરા ધોધ જિ.ડાંગ
● હાથણીમાતા ધોધ જિ. પંચમહાલ
● જમજીર ધોધ જિ. ગીર સોમનાથ


Join :https://t.me/MISSION_TALATI_ONLY
578 views14:15
ओपन / कमेंट
2022-06-19 06:45:02 || ગુજરાતી સાહિત્યના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્ન ||

ભાગ- 03

વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો


854 views03:45
ओपन / कमेंट
2022-06-18 17:40:40 પ્રથમ ગુજરાતી ફિલ્મ

પ્રથમ ગુજરાતી મૂક ફિ૯મ જે રિલીઝ ન થઈ ? શેઠ શગાળશા

પ્રથમ મૂક ફિલ્મ : શ્રી કૃષ્ણ - સુદામા
પ્રથમ બોલતી ફિ૯મ : નરસિંહ મહેતા

પ્રથમ રંગીન ફિલ્મ : લીલુડી ધરતી

પ્રથમ કરમુકત ફિલ્મ : અખંડ સૌભાગ્યવતી

પ્રથમ હાસ્ય ફિલ્મ : ફાંકડો ફિતુરી

પ્રથમ પન્નાલાલ ની નવલકથા પરથી બનેલી ફિલ્મ જે આંતરરાષ્ટ્રીય સન્માન પામેલી ફિલ્મ : કંકુ.

https://t.me/MISSION_TALATI_ONLY
684 views14:40
ओपन / कमेंट