Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 9

2022-06-18 06:50:11 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 37

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


718 views03:50
ओपन / कमेंट
2022-06-17 13:41:50
"ગણિતના જાદુગર" તરીકે કઈ મહિલાને ઓળખવામાં આવે છે ?
2.0K views10:41
ओपन / कमेंट
2022-06-16 18:22:45 તમને ખબર છે પદાર્થોમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણની થાય છે ?
ઘન

ગરમી આપતાં કઈ અવસ્થામાં પદાર્થનું પ્રસરણ સૌથી વધુ થાય છે ?
વાયુ

પ્રવાહી પદાર્થને ઠંડો પાડતાં તેના કદમાં શો ફેરફાર થાય છે ?
કદ ઘટે છે

વાયુ પદાર્થને ઠંડો પાડતાં શૂં થાય છે ?
સંકોચન થાય છે

કયા પદાર્થમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણ સૌથી વધુ થાય છે ?
તાંબું

કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે ?
લોખંડ


Join:- https://t.me/MISSION_TALATI_ONLY
876 views15:22
ओपन / कमेंट
2022-06-16 18:22:45 તમને ખબર છે પદાર્થોમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણની થાય છે ?
ઘન

ગરમી આપતાં કઈ અવસ્થામાં પદાર્થનું પ્રસરણ સૌથી વધુ થાય છે ?
વાયુ

પ્રવાહી પદાર્થને ઠંડો પાડતાં તેના કદમાં શો ફેરફાર થાય છે ?
કદ ઘટે છે

વાયુ પદાર્થને ઠંડો પાડતાં શૂં થાય છે ?
સંકોચન થાય છે

કયા પદાર્થમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણ સૌથી વધુ થાય છે ?
તાંબું

કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે ?
લોખંડ


Join:- https://t.me/MISSION_TALATI_ONLY
792 views15:22
ओपन / कमेंट
2022-06-15 05:41:31
"સંગીતની ગંગોત્રી" તરીકે કયો ગ્રહ ઓળખાય છે ?
Anonymous Quiz
12%
ઋગ્વેદ
16%
યજુર્વેદ
69%
સામવેદ
3%
અથર્વવેદ
1.2K voters2.5K views02:41
ओपन / कमेंट
2022-06-14 11:33:24 ગોલ્ડન વિલેજ
રફાળા

સોલાર વિલેજ
રસુલપુરા

બાયો વિલેજ
મુછા

હેરિટેજ વિલેજ
તેરા

ડિજિટલ વિલેજ
અંકોદરા

સ્માર્ટ વિલેજ
પુંસરી

ઇકો વિલેજ
ધજગામ

વાઇફાઇ વિલેજ
તીધરા

ગોકુળિયું વિલેજ
રાયસણ


𝗝𝗢𝗜𝗡 :
𝐓𝐚𝐥𝐚𝐚𝐭𝐢
https://t.me/MISSION_TALATI_ONLY
149 views08:33
ओपन / कमेंट
2022-06-14 07:45:35 તલાટી સ્પેશિયલ || જનરલ નોલેજ ટેસ્ટ ||

ભાગ -07

10 માંથી 5 સાચાં પડે તો તમને તલાટી બનતા કોઈ રોકી શકે નહીં

ટેસ્ટ આપવા માટે અહિં ક્લિક કરો


263 views04:45
ओपन / कमेंट
2022-06-14 05:43:33 ગુજરાતી સાહિત્ય

Join ➜ https://t.me/MISSION_TALATI_ONLY

શિશુપાલવધ’ના રચયિતા કોણ હતા?
જવાબ: મહાકવિ માઘ

શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રતિપાદક કોણ ગણાય છે ?
જવાબ: કવિ દયારામ

શેષ’, ‘દ્વિરેફ’ અને ‘સ્વૈરવિહારી’ જેવા ઉપનામો કયા લેખકનાં છે ?
જવાબ: રામનારાયણ વિ. પાઠક

શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે?
જવાબ: મહા કવિ માઘ

સમાજસુધારક મહીપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી ?
જવાબ: સાસુ વહુની લડાઈ

Join : https://t.me/MISSION_TALATI_ONLY
327 views02:43
ओपन / कमेंट
2022-06-13 14:11:31 ગુજરાત પોલીસ ભરતી *

* ભારતીય રેલ્વે બોર્ડ ની સ્થાપના*
1905

* ભારતીય રેલ્વે બોર્ડ નું રાષ્ટ્રીયકરણ*
1950


* ભારત માં પ્રથમ રેલ્વે ની શરૂઆત.*
મુંબઈ અને થાણા વચ્ચે 1853

* ગુજરાત માં પ્રથમ રેલ્વે ની શરુઆત.*
ઉત્તરાણ થી અંકલેશ્વર 1855

* સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલ્વેની શરુઆત.*
ભાવનગર થી વઢવાણ 1880


* દેશ માં ચાર પ્રકાર ની રેલ્વે લાઈન છે.*

* બોડગ્રેજ 1.678 મીટર*

* મીટરગેજ 1.00 મીટર*

* નેરોગેજ 0.762 મીટર*

* લિફ્ટગેજ 0.610 મીટર*

●═══════════════════●
JOIN ➤ https://t.me/MISSION_TALATI_ONLY
●═══════════════════●
526 views11:11
ओपन / कमेंट
2022-06-13 07:58:59 તલાટી સ્પેશિયલ || જનરલ નોલેજ ટેસ્ટ ||

ભાગ -06

10 માંથી 5 સાચાં પડે તો તમને તલાટી બનતા કોઈ રોકી શકે નહીં

ટેસ્ટ આપવા માટે અહિં ક્લિક કરો


25 views04:58
ओपन / कमेंट