Get Mystery Box with random crypto!

ગુજરાતી સાહિત્ય Join ➜ https://t.me/MISSION_TALATI_ONLY | મિશન તલાટી 2022

ગુજરાતી સાહિત્ય

Join ➜ https://t.me/MISSION_TALATI_ONLY

શિશુપાલવધ’ના રચયિતા કોણ હતા?
જવાબ: મહાકવિ માઘ

શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રતિપાદક કોણ ગણાય છે ?
જવાબ: કવિ દયારામ

શેષ’, ‘દ્વિરેફ’ અને ‘સ્વૈરવિહારી’ જેવા ઉપનામો કયા લેખકનાં છે ?
જવાબ: રામનારાયણ વિ. પાઠક

શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે?
જવાબ: મહા કવિ માઘ

સમાજસુધારક મહીપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી ?
જવાબ: સાસુ વહુની લડાઈ

Join : https://t.me/MISSION_TALATI_ONLY