Get Mystery Box with random crypto!

તમને ખબર છે પદાર્થોમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણની થાય છે | મિશન તલાટી 2022

તમને ખબર છે પદાર્થોમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણની થાય છે ?
ઘન

ગરમી આપતાં કઈ અવસ્થામાં પદાર્થનું પ્રસરણ સૌથી વધુ થાય છે ?
વાયુ

પ્રવાહી પદાર્થને ઠંડો પાડતાં તેના કદમાં શો ફેરફાર થાય છે ?
કદ ઘટે છે

વાયુ પદાર્થને ઠંડો પાડતાં શૂં થાય છે ?
સંકોચન થાય છે

કયા પદાર્થમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણ સૌથી વધુ થાય છે ?
તાંબું

કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે ?
લોખંડ


Join:- https://t.me/MISSION_TALATI_ONLY