Get Mystery Box with random crypto!

પ્રથમ ગુજરાતી ફિલ્મ પ્રથમ ગુજરાતી મૂક ફિ૯મ જે રિલીઝ ન થઈ ? | મિશન તલાટી 2022

પ્રથમ ગુજરાતી ફિલ્મ

પ્રથમ ગુજરાતી મૂક ફિ૯મ જે રિલીઝ ન થઈ ? શેઠ શગાળશા

પ્રથમ મૂક ફિલ્મ : શ્રી કૃષ્ણ - સુદામા
પ્રથમ બોલતી ફિ૯મ : નરસિંહ મહેતા

પ્રથમ રંગીન ફિલ્મ : લીલુડી ધરતી

પ્રથમ કરમુકત ફિલ્મ : અખંડ સૌભાગ્યવતી

પ્રથમ હાસ્ય ફિલ્મ : ફાંકડો ફિતુરી

પ્રથમ પન્નાલાલ ની નવલકથા પરથી બનેલી ફિલ્મ જે આંતરરાષ્ટ્રીય સન્માન પામેલી ફિલ્મ : કંકુ.

https://t.me/MISSION_TALATI_ONLY