Get Mystery Box with random crypto!

ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો ? લૂમ્બિની (કપિલવસ્તુ) ગ | મિશન તલાટી 2022


ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો ?

લૂમ્બિની (કપિલવસ્તુ)

ગૌતમ બુદ્ધ ના પત્ની નું નામ જણાવો.

યશોધરા

કેટલા વર્ષ ની તપશ્ચર્યા બાદ બુધ ને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ ?

6 વર્ષ

કેટલી વયે બુદ્ધ નિર્વાણ પામ્યા ?

80 વર્ષ

કઈ નદી ને કિનારે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?

નિરંજના નદી