Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 13

2022-05-27 19:36:18 સામન્ય વિજ્ઞાન

° ક્યાં અંગમાં કેટલા હાડકા છે....

● ખોપરી-22

● મસ્તક-8

● ચહેરા -14

https://t.me/MISSION_TALATI_ONLY
434 viewsedited  16:36
ओपन / कमेंट
2022-05-27 07:33:40 તલાટી સ્પેશિયલ || જનરલ નોલેજ ટેસ્ટ ||

ભાગ -04

10 માંથી 5 સાચાં પડે તો તમને તલાટી બનતા કોઈ રોકી શકે નહીં

ટેસ્ટ આપવા માટે અહિં ક્લિક કરો


487 views04:33
ओपन / कमेंट
2022-05-26 19:50:24 ગુજરાતી સાહિત્ય

કૃતિ પોસ્ટ ઓફિસ
લેખક ગૌરીશંકર જોશી (ધૂમકેતુ)
પાત્રો અલી ડોસો , મરિયમ બીબી

કૃતિ અમૃતા
લેખક રઘુવીર ચૌધરી
પાત્રો અમૃતા, અનિકેત, ઉદયન

કૃતિ જન્મટીપ
લેખક ઈશ્વર પેટલીકર
પાત્રો ભીમો, ચંદા, પુંજો

કૃતિ મળેલા જીવ
લેખક પન્નાલાલ પટેલ
પાત્રો જીવી, કાનજી, રાજુ, કાળુ

કૃતિ મિથ્યાભિમાન
લેખક દલપતરામ
પાત્રો જીવરામ ભટ્ટ
432 views16:50
ओपन / कमेंट
2022-05-26 07:34:20 તલાટી સ્પેશિયલ || જનરલ નોલેજ ટેસ્ટ ||

ભાગ -03

10 માંથી 5 સાચાં પડે તો તમને તલાટી બનતા કોઈ રોકી શકે નહીં

ટેસ્ટ આપવા માટે અહિં ક્લિક કરો


751 views04:34
ओपन / कमेंट
2022-05-26 06:14:51 કન્ફયુજ પોઈન્ટ

કીર્તિમંદિર પોરબંદર

સુદામામંદિર પોરબંદર

ભારતમંદિર પોરબંદર

તારામંદિર પોરબંદર
567 views03:14
ओपन / कमेंट
2022-05-26 06:14:50 કન્ફયુજ પોઈન્ટ

પંચમઢી ગીરીમથક મધ્ય પ્રદેશ

પંચગની ગીરીમથક મહારાષ્ટ્ર

એલિફન્ટા ગુફા મહારાષ્ટ્ર

એલિફન્ટા ધોધ મેઘાલય
557 views03:14
ओपन / कमेंट
2022-05-24 12:02:36 તલાટી સ્પેશિયલ || જનરલ નોલેજ ટેસ્ટ ||

ભાગ -02

10 માંથી 5 સાચાં પડે તો તમને તલાટી બનતા કોઈ રોકી શકે નહીં

ટેસ્ટ આપવા માટે અહિં ક્લિક કરો


73 views09:02
ओपन / कमेंट
2022-05-24 05:20:38 ભારતનો ઈતિહાસ

1. કયા ગ્રંથની તુલના મેકિયાવલીના 'પ્રિસ' સાથે કરવામાં આવે છે? - કૌટિલ્યના અર્થશાસ્ત્ર

2.કયા સાતવાહન સમ્રાટે 'ગાથાસપ્તશતી' નામની કૃતિની રચના કરી હતી? - હાલ

3.હરિષેણ કોનો રાજદરબારી કવિ હતો? - સમુદ્રગુપ્ત

4.કયા ગ્રથમાં શૂદ્રો માટે આર્યશબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે? - કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં

5. કયા શીખગુરુએ પંજાબી ભાષા માટે ગુરુમુખી લિપિની શરૂઆત કરી? - ગુરુરામદાસ

6.કયા ઈતિહાસકારે પાણીપતની (ત્રીજું) લડાઈને જાતે જોઈ હતી? - કાશીરાજ પંડિત

7.'જે ચિત્રકાળાનો શત્રુ છે તે મારો શત્રુ છે'- તેવું વિધાન કયા મુગલ સમ્રાટે કયુઁ હતું? - જહાંગીર

8.ગાર્ગીસંહિતાની રચના કોણે કરી? - કાત્યાયન

9.હર્ષવર્ધનના મૃત્યુ પછી કનોજ પર કોનું શાસન આવ્યું? - યશોવર્મા

10. કયા વેદમાં દ્રુપદ રાગનો ઉલ્લેખ છે? - સામવેદ

પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર
298 views02:20
ओपन / कमेंट
2022-05-23 08:21:42 તલાટી સ્પેશિયલ || જનરલ નોલેજ ટેસ્ટ ||

ભાગ -01

10 માંથી 5 સાચાં પડે તો તમને તલાટી બનતા કોઈ રોકી શકે નહીં

ટેસ્ટ આપવા માટે અહિં ક્લિક કરો


781 views05:21
ओपन / कमेंट
2022-05-23 05:27:56
હિરણ કપિલા અને સરસ્વતી નદી કયા સ્થળે ત્રિવેણી સંગમ પામે છે ?
Anonymous Quiz
8%
જુનાગઢ
63%
સોમનાથ
16%
દ્વારકા
13%
તુલસીશ્યામ
691 voters1.4K views02:27
ओपन / कमेंट