Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 17

2022-05-08 08:11:19 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 16

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.6K views05:11
ओपन / कमेंट
2022-05-08 04:50:39 ઈતિહાસ

ચંદ્રગુપ્ત બીજો (તેના દરબારના નવરત્નો)

૧) કાલિદાસ
૨) ધનવન્તરી
૩)ક્ષપણક
૪)અમરસિંહ
૫)શંકુ
૬)વેતાળભટૃ
૭)ધટકપૅર
૮)વરાહમિહિર
૯)વરરૂચિ
1.2K views01:50
ओपन / कमेंट
2022-05-07 19:58:23 પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર.
https://bit.ly/3yTIILb

તમારા બધાં ગ્રુપ માં ફટાફટ મેસેજ શેર કરો.
1.1K views16:58
ओपन / कमेंट
2022-05-07 07:42:26 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 15

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.9K views04:42
ओपन / कमेंट
2022-05-06 15:47:28 ઇ.સ. 788માં કેરળના કાલડી ગામમાં જન્મેલા જગતગુરુ શંકરાચાર્યે ભારતમાં ચાર દિશામાં મઠની સ્થાપના કરી હતી

☻ (1) ઉત્તરમાં ઉત્તરાખંડ રાજ્યમાં બદ્રીનાથનો જ્યોતિ મઠ
☻ (2) દક્ષિણમાં તમિલનાડુ રાજ્યમાં રામેશ્વર ખાતે શૃંગેરીમઠ
☻ (3) પૂર્વમાં ઓરિસ્સા રાજ્યના જગન્નાથપુરી ખાતે ગોવર્ધન મઠ
☻ (4) પશ્ચિમમાં ગુજરાત રાજ્યમાં દ્વારકા ખાતે શારદા મઠ
1.4K viewsedited  12:47
ओपन / कमेंट
2022-05-06 07:07:39 || ગુજરાત ઈતિહાસ ટેસ્ટ ||


ટેસ્ટ - 06


10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.8K views04:07
ओपन / कमेंट
2022-05-06 04:45:28 ગુજરાતમાં રાષ્ટ્રકુટની રાજધાની
ખેટક (હાલ નુ ખેડા)

ભારતમાં રાષ્ટ્રકુટની રાજધાની
માન્યખેટ (હાલ નુ નાસિક)

Join : https://t.me/MISSION_TALATI_ONLY
1.3K views01:45
ओपन / कमेंट
2022-05-05 07:36:59 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 14

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


642 views04:36
ओपन / कमेंट
2022-05-04 14:36:34 ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી

બટલા અભયારણ્ય કયાં આવેલું છે.
બિહાર

ચદ્રપ્રભા અભયારણ્ય કયાં આવેલું છે.
ઉત્તરપ્રદેશ

ચીલકા અભયારણ્ય કયાં આવેલું છે.
ઓરિસ્સા

કરેરા અભયારણ્ય કયાં આવેલું છે.
મધ્યપ્રદેશ

https://t.me/MISSION_TALATI_ONLY
121 views11:36
ओपन / कमेंट
2022-05-04 07:37:37 || ગુજરાત ઈતિહાસ ટેસ્ટ ||


ટેસ્ટ - 05


10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


679 views04:37
ओपन / कमेंट