2022-04-23 06:02:48
ફેબ્રુઆરી મહિનાના અગત્યના દિવસો 2Feb- વિશ્વ આદ્રભૂમી દિવસ 4 Feb - વિશ્વ કેન્સર દિવસ 9 Feb - ઈન્ટરનેટ સુરક્ષા દિવસ 10 Feb - વિશ્વ કઠોળ દિવસ 13 Feb - વિશ્વ રેડિયો દિવસ 21 Feb - આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 28 Feb - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ