Get Mystery Box with random crypto!

ગુજરાત માં કુલ નદીઓ - 185 કચ્છમાં કુલ નદીઓ - 97 સૌરાષ્ટ્રમ | મિશન તલાટી 2022

ગુજરાત માં કુલ નદીઓ - 185

કચ્છમાં કુલ નદીઓ - 97

સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71

તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17

ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા

ગુજરાતની સૌથી લાંબી નદી - સાબરમતી

ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ

મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા

સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર

કચ્છની સૌથી મોટી નદી - ખારી