Get Mystery Box with random crypto!

ગોમતી નદીના કિનારે આવેલાં દ્વારકા મંદિરને 'જગત મંદિર તરીકે ઓળખ | મિશન તલાટી 2022

ગોમતી નદીના કિનારે આવેલાં દ્વારકા મંદિરને 'જગત મંદિર તરીકે ઓળખાય છે..

દ્વારકા મંદિરને 'મોક્ષપુરી' તરીકે પણ ઓળખાય છે

દ્વારકા મંદિરને 'પદ્મનાભે' બંધાવ્યું હતું..

દ્વારકા મંદિર ચાલુકય શૈલી માં બનેલું મંદિર છે..

દ્વારકા મંદિર 60 સ્થંભ પર ઉભેલું છે..

દ્વારકા મંદિર 5 માળનું છે..

દ્વારકા મંદિરમાં દિવસ દરમિયાન 5 વાર ધજા ચડાવવામાં આવે છે..(પહેલા 3 વાર ચડાવવામાં આવતી હતી)

અહિયાં મંદિર ની ઉપર ફરકતી આ ધજા ને ઘણા કિલોમીટર દૂર થી પણ સારી રીતે જોઈ શકાય છે. જેનું કારણ છે આ ધજા ની લંબાઈ કેમકે આ ધજા નાની નહીં પરંતુ પૂરા ૫૨ ગજ ની છે.