Get Mystery Box with random crypto!

કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ: (1)એંથ્રેસાઈટ:-90 | મિશન તલાટી 2022

કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:

(1)એંથ્રેસાઈટ:-90% થી પણ વધુ કાર્બન

(2)બીટુમિન્સ:- 60-90% કાર્બન

(3)લિગ્નાઈટ:- 40-60% કાર્બન

(4)પીટ:- 40%થી પણ ઓછું કાર્બન

શોર્ટકટ :- એબીલીપી

* Join તલાટી ગ્રુપ : https://t.me/MISSION_TALATI_ONLY