Get Mystery Box with random crypto!

મંત્રીપરિષદની બેઠકના અધ્યક્ષ કોણ હોઈ છે ? મુખ્યમંત્રી કો | મિશન તલાટી 2022

મંત્રીપરિષદની બેઠકના અધ્યક્ષ કોણ હોઈ છે ?

મુખ્યમંત્રી

કોણ રાજયપાલ અને મંત્રીપરિષદ વચ્ચે સેતુરૂપ કાર્ય કરે છે ?

મુખ્યમંત્રી

રાજ્ય સરકારનો મુખ્ય પ્રવક્તા કોણ છે ?

મુખ્યમંત્રી

રાજ્યપાલને વિધાનસભાનું વિસર્જન કરવાની સલાહ કોણ આપી શકે છે ?

મુખ્યમંત્રી

ભારતમાં સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ?

સુચેતા કૃપલાણી
ઉત્તરપ્રદેશ

https://t.me/MISSION_TALATI_ONLY