Get Mystery Box with random crypto!

સુંધાશું કોનું ઉપનામ છે? દમોદર ભટ્ટ ગુજરાતી ગઝલ નાં પીતા ત | મિશન તલાટી 2022

સુંધાશું કોનું ઉપનામ છે?
દમોદર ભટ્ટ

ગુજરાતી ગઝલ નાં પીતા તરીકે કોણ ઓળખાય છે?
બાલા શંકર કંથરિયા

લોક નાટક ભવાય નાં સર્જક?
જૂગત રામ દવે

ગુજરાતી આખ્યાન નાં પીતા?
ભાલણ

જીવન અંજલિ થાજો મારુ જીવન અંજલિ થાજો...કોની પંકિ છે?
કરશાનદસ માણેક

કાન્જી અને જીવી ક્યાં કૃતિના પાત્ર છે?
મળેલા જીવ

પ્રેમાનંદ ક્યાં સાહિત્ય સ્વરુપ સાથે સંકળાયેલા છે?
આખ્યાન

ગુજરાતી સાહિત્ય નું પ્રથમ પ્રવાસ ગ્રંથ?
ઈંગ્લેંડ ની મુસાફરી નું વર્ણન

પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર?
મુંબઈ સમાચાર

ભોજા ભગત નું જન્મ સ્થળ......?
ફતેહપુર (અમરેલી)

ડોલન શૈલી નાં પીતા?
કવિ ન્હાનાલાલ

ગોવર્ધન ત્રિપાઠી ક્યાં યુગ નાં કવી છે?
પંડિત યુગ

ગુજરતી સાહિત્યના વિકાસ માટેની સૌથી જૂની સંસ્થા?
ગુજરાત વાર્નાકયૂલર સોસાયટી 1848

ગુજરાત સાહિત્ય અકાદમી દ્રારા ક્યુ પ્રકાશન રજુ થાય છે?
શબ્દસ્રુતી

https://t.me/MISSION_TALATI_ONLY