Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 10

2022-06-01 14:14:55 ભારતરત્નથી સન્માનિત વડાપ્રધાન

જવાહરલાલ નહેરુ (1955)

લાલબહાદુર શાસ્ત્રી (1966)

ઇન્દિરા ગાંધી (1971)

રાજીવ ગાંધી (1991)

મોરારજી દેસાઈ (1991)

ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) (1997)

અટલબિહારી બાજપાઈ (2015)



ભારતરત્નથી સન્માનિત રાષ્ટ્રપતિ

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1954)

ડો. રાજેન્દ્ર પ્રસાદ (1962)

ડો. ઝાકીર હુસેન (1963)

ડો. વી. વી. ગિરી (1975)

ડો. અબ્દુલ કલામ (1998)

પ્રણવ મુખર્જી (2019)
53 views11:14
ओपन / कमेंट
2022-06-01 14:10:05 1.કમ્પ્યૂટરની બીજી પેઢીમાં ઇલેક્ટ્રોનિક્સ
સર્કિટ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા
' ટ્રાન્ઝિસ્ટર ' ના શોધક કોણ છે ?
વિલિયમ શોકલી

2. કમ્પ્યૂટર ક્ષેત્રે કોનું યોગદાન વધુ રહેલું છે ?
વોન ન્યુવેન

3. ભારતમાં નવીન કમ્પ્યૂટર નીતિ ની
જાહેરાત ક્યારે થઈ હતી ?
નવેમ્બર, 1984

4. ઇન્ટીગ્રેટેડ ચીપની શોધ કોણે કરી હતી?
જે. એસ. કીલ્બી

5. ઈન્ટરનેટ પર પ્રાપ્ય ભારતનું પ્રથમ
સમાચારપત્ર કયું છે ?
THE HINDU

6. ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર દ્વારા ક્યું
સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવેલ છે ?
અનુપમ સુપર કમ્પ્યૂટર

7. ઈન્ટરનેટ પર પ્રથમ ભારતીય પત્રિકા કઈ
છે ?
ઇન્ડિયા ટુડે (INDIA TODAY)

8. ભારતમાં જોવા મળ્યો હોય તેવો પ્રથમ
કમ્પ્યૂટર વાઇરસ કયો છે ?
સી – બ્રેઇન

9.પેપર પર છપાયેલી માહિતીને કમ્પ્યૂટરમાં
સ્ટોર કરવા માટે કોનો ઉપયોગ થાય છે ?
સ્કેનર

10. મોટી સ્ક્રીન પર કમ્પ્યૂટરનું આઉટપુટ
જોવા માટે શેનો ઉપયોગ થાય છે ?
પ્રોજેક્ટર

11.વિશ્વમાં સૌથી વધારે કમ્પ્યૂટર ધરાવતો
દેશ કયો છે ?
અમેરિકા

12.બત્રીસ(32) કમ્પ્યૂટરની સરખામણીએ
કામ કરનાર એક કમ્પ્યૂટર એટલે.........
ડીપ બ્લુ કમ્પ્યૂટર

13. કમ્પ્યૂટરની કઈ પેઢીમાં AI ટેકનોલોજી
નો ઉપયોગ કરવામાં આવ્યો છે ?
પાંચમી (5)

14. AI નું પૂરું નામ જણાવો.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
46 views11:10
ओपन / कमेंट
2022-06-01 14:08:26 * ભારતના જાણીતા સરોવરો *

◆વુલર, ડાલ, પોન્ગોગત્સો, ત્સોમોરારી
* જમ્મુ કાશ્મીર*

◆લોનાર
* મહારાષ્ટ્ર*

◆કોલ્લેરું, પુલિકટ
* આંધ્રપ્રદેશ*

◆લોકટક
* મણિપુર*

◆નૈનીતાલ, ભીમતાલ
* ઉત્તરાખંડ*

◆સોલ્ટ લેક
* કોલકાતા*

◆ચિલ્કા
* ઉડિશા*

◆વેમ્બનાદ કાયલ, અષ્ટામૂડી
* કેરળ*

◆સાંભર, નખી લેક, પુષ્કર, ઉદયપુર
* રાજસ્થાન*

◆સુકના
* છત્તીસગઢ*

◆પરશુરામકુંડ
* અરુણાચલ પ્રદેશ*

◆નિઝામ સાગર
* હૈદરાબાદ*
31 views11:08
ओपन / कमेंट
2022-06-01 14:06:47 અગત્યની માહિતી


હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ?

બાળસાહિત્ય

અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ?

મૃણાલિનીબહેન સારાભાઈ

ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?

"સેવા સંસ્થા"

પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ?

વિદ્યાગૌરી નીલકંઠ

ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ?

સુરખાબનગર

શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ?

ભૂજ

બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ?

કાનફટા પંથ

ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ?

ગર્ભદીપ

કોટાયની પાસે ક્યું ડુંગર છે ?

હવા ડુંગર

નાગમતિ નદી ક્યાં આવેલી છે ?

કચ્છ
29 views11:06
ओपन / कमेंट
2022-06-01 14:06:05 ગાંધીજી સાથે જોડાયેલાં મહત્વના ઈમારતો :-*

રાજઘાટ
દિલ્હી

ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ
મદુરાઈ

દાંડી કુટીર
ગાંધીનગર

કબા ગાંધીનો ડેલો
રાજકોટ

કિર્તી મંદિર
- પોરબંદર

ગાંધી સંગ્રહાલય
ડરબન

મહાત્મા ગાંધી મેમોરિયલ સેન્ટર
માટાલે {શ્રીલંકા}

સત્યાગ્રહ હાઉસ {ગાંધી હાઉસ}
જોહાનિસબર્ગ,દક્ષિણ આફ્રિકા

નેશનલ ગાંધી મ્યુઝિયમ/ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ
- દિલ્હી
25 views11:06
ओपन / कमेंट
2022-06-01 14:05:42 ભારતમાં સૌથી ઊંચું

સૌથી ઊંચો ગુરુત્વીય બંધ - ભાખરા બંધ (હિમાચલ પ્રદેશ)

સૌથી ઊંચો મિનાર -કુતુબમિનાર (દિલ્હી)

સૌથી ઊંચું શિખર -ગોડવીન ઓસ્ટિન (k2)

સૌથી ઊંચો દરવાજો -બુલંદ દરવાજો

સૌથી ઊંચો ટાવર -રંગનાથસ્વામીમંદિરનો ટાવર (તામિલનાડુમાં)

સૌથી ઊંચો ટીવી ટાવર -પીતમપુરા (નવી દિલ્હી,)

સૌથી ઊંચી મૂર્તિ - હનુમાનજીની (હૈદરાબાદ) (તેલંગાણા)

સૌથી ઊંચું એરપોર્ટ - લેહ (જમ્મુ - કાશ્મીર)

સૌથી ઊંચાઈ પર આવેલું મતદાન મથક - હિકકામ (હિમાચલ પ્રદેશ)
23 views11:05
ओपन / कमेंट
2022-06-01 14:05:17

૧ બાઇટ = ૮ બિટ્સ

૧ બાઈટ=૪ બીટ

૧ બાઈટ=૨ નીબલ

૧ નિબલ=૪ બિટ્સ

૧ નિબલ=૨ બીટ

૧ બિટ્સ= ૦.૧૨૫ બાઈટ

૧ નિબલ=૦.૫૦ બાઈટ

૧ બીટ=૦.૫૦ નિબલ

૧ બીટ=૦.૨૫ બાઈટ

૧kb=૧૦૨૪ બિટ્સ
23 views11:05
ओपन / कमेंट
2022-06-01 14:04:46 સાહિત્ય વન લાઈનર


કાવ્યનુશાસન કોની કૃતિ છે ?

હેમચંદ્રાચાર્ય

નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત કરનાર ને કેટલા રૂ. રકમ મળે છે ?

1 લાખ 50 હજારની રકમ

2011નો નરસિંહ મહેતા એવોર્ડ કોને મળ્યો ?

ભાનુપ્રસાદ પંડ્યા

વલસાડ મા 'સંસ્કારમિલન' સંસ્થા કોણે સ્થાપી હતી ?

નટવરલાલ પંડ્યા

નટવરલાલ પંડ્યા નો પ્રથમ કાવ્યસંગ્રહ કયો છે ?

'પ્રસૂન' કાવ્યસંગ્રહ

જયા ચરણ રુકે ત્યાં કાશી' પંક્તિના સર્જક કવિ કોણ ?

હરીન્દ્ર દવે

'આંધળી માનો કાગળ' કોની કૃતિ છે ?

ઈન્દુલાલ ગાંધી

'પીળુ ગુલાબ અને હુ’ નો સાહિત્યપ્રકાર કયો છે ?

નાટક

1992 માં કયા સાહિત્યકારે રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો ?

યશવંત શુકલ

પન્નાલાલ પટેલ નો જન્મ કયાં થયો હતો ?

માંડલી (રાજસ્થાન)

કવિયિત્રી મીરા નું જન્મસ્થળ કયું છે ?

મેડતા (મારવાડ)

'સુકી ધરતી સુકા હોઠ' કોની કૃતિ છે?

દિલીપ રાણપુરા
24 views11:04
ओपन / कमेंट
2022-06-01 14:04:17 ગુજરાત નો સાંસ્ફુર્તિક વારસો

વનલાઈનર

૧૮મી સદી માં બંધાયેલ ગોંડલ સ્ટેટ ના રજવાડી મહેલ નું નામ જણાવો
નૌલખા પેલેસ

અકબરે ગુજરાત માંથી કયાં જૈન વિદ્વાનને બોલાવ્યા હતા
આચર્ય હિરવીજયસુરી

અડાલજ ની વાવ ની લંબાઈ કેટલી છે
૮૪ મીટર

આમદાવાદ ની કઈ મસ્જિદમાં સ્ત્રીઓ ને નમાજ પાઠવાની આલયદી વ્યસ્થા છે
જુમ્મા મસ્જિદ

અમદાવાદ નો આશ્રમ રોડ કયા બે આશ્રમ ને જોડે છે
સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ

આઝાદી પહેલા કરછ રાજ્ય ના સિક્કા ક્યાં નામ થી ઓળખાતા હતા
કોરી

આસટોડિયા નામ ક્યાં ભીલ રાજા ની યાદ અપાવે છે
આશાભીલ

કરછ માં દર વર્ષ કોની યાદ માં મેળો ભરાય છે
સન્ત મેકરણ દાદા

ઝુલતા મિનારા કયા આવેલા છે
અમદાવાદ

વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે
નજરબાગ પેલેસ

વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી કર્ણવાતી અતીત નીઝાખી ક્યાં આવેલી છે
સઁસ્કાર કેન્દ્ર અમદાવાદ

વાંકાનેર મા કયો રાજવી મહેલ આવેલો છે
રણજિતવિલાસ
23 views11:04
ओपन / कमेंट
2022-06-01 14:03:58 બંધારણ ના પ્રશ્ર્નો ...

બંધારણીય માન્ય ભાષાઓ
હાલ 22

મૂળ બંધારણમાં કેટલી ભાષાઓ હતી
14

છેલ્લી ઉમેરાયેલી ચાર ભાષાઓ
ડોંગરી,બોડો, મૈથાલી, સંથાલી

એટર્ની જનરલ – નિમણુક
રાષ્ટ્રપતિ

એટર્ની જનરલ – શપથ
રાષ્ટ્રપતિ

એટર્ની જનરલ રાજીનામું
રાષ્ટ્રપતિ

એટર્ની જનરલ કયાં સુધી હોદ્દા પર રહી શકે
રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી (5 વર્ષ)

અનુચ્છેદ 88
એટર્ની જનરલ ચર્ચામાં ભાગ લઈ શકે પણ મત આપી શકે નહી

સુપ્રિમ કોર્ટના ન્યાયધીશની લાયકાત ?
5 વર્ષ વાડી અદાલત ન્યાયધીશ, 10 વર્ષ વકીલાત સુપ્રિમ કોર્ટ
25 views11:03
ओपन / कमेंट