Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 20

2022-05-04 13:54:33 જરી ઉદ્યોગ
સુરત

રેયોન ઉદ્યોગ
ઉધના, વેરાવળ.
257 views10:54
ओपन / कमेंट
2022-05-04 13:54:23 સુતરાઉ કાપડ ઉદ્યોગ
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, બીલીમોરા, ભરૂચ, પેટલાદ, ખંભાત, નડિયાદ, કલોલ, ભાવનગર.

સિલ્ક ઉદ્યોગ
સુરત, વલસાડ, ચીખલી, ગણદેવી, માંડવી, જલાલપોર, બારડોલી, નાના વરાછા.
254 views10:54
ओपन / कमेंट
2022-05-03 11:19:35
324 views08:19
ओपन / कमेंट
2022-05-03 11:13:51
सभी सनातनियों को भगवान परशुराम जन्मउत्सव एवम अक्षय तृतीया की हार्दिक शुभकामनाएं

आपका दिन शुभ हो
300 views08:13
ओपन / कमेंट
2022-05-03 10:25:07 ઊર્જાનુ એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ

લાઉડ સ્પીકર = વિધુત ઊર્જાનું ધ્વનિ ઊર્જામાં

સોલર સેલ = સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં

ટયૂબ લાઈટ = વિધુત ઊર્જાતં પ્રકાશ ઊર્જામાં

વિદ્યુત મોટર = વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં

વિદ્યુત બલ્બ = વિદ્યુત ઊર્જાનું પ્રકાશ અને ઉષ્મા

વિદ્યુત સેલ = રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં

હીટર = વિદ્યુત ઊજાંનું ઉષ્મા ઊર્જામાં

વિદ્યુત પંખા = વિદ્યુત ઊર્જાનું ગતિ ઊર્જામાં

સળગતો કોલસો = રાસાયણિક ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં

મીણબત્તી = રાસાયણિક ઊર્જાનું પ્રકાશ અને ઊષ્મા ઊર્જામાં

ડાયનેમો = ગતિ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં

સિતાર = યાંન્નિક ઊર્જાનું ધ્વનિ ઊર્જામાં
286 views07:25
ओपन / कमेंट
2022-05-03 10:23:29 *આજે તારીખ 03/05/2022 અક્ષય તૃતીયા છે.. ( અખાત્રીજ ) નું મહત્વ શુ છે ? વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે*

.. ૧ અક્ષય તૃતીયા નાં દિવસેશ્રી આપણા વહાલા શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો.

.. ૨ અક્ષયતૃતીયાનાં શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો..

..૩ આજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય અક્ષય રહે છે, તેથી આજે હોમ, તપ જપ દાન પિતૃ તર્પણ વિ વિ કરવું જોઈએ

..૪ અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી વેદ્વ્યસ્જીએ ગણેશજી ની સહાય થી મહાભારત લખવાનું આરંભ કરેલ

.. ૫ અક્ષયતૃતીયાનાં દિવસે માં ગંગાજી ભૂતલ ઉપર પધારેલ

.. ૬ અક્ષયતૃતીયાનાં દિવસે સતયુગ અને તેત્રાયુગ નો આરંભ થયેલ..

.. ૭ અક્ષયતૃતીયાનાં દિવસે સૂર્ય દેવે “અક્ષય પાત્ર “ પાંડવોને વનવાસ દરમ્યાન આપેલ, જે અખૂટ ભોજન થી ભરપુર રહેતું.

.. ૮ અક્ષયતૃતીયાનાં દિવસે માં લક્ષ્મીજી એ કુબેરજીને (સ્વર્ગના ખજાનચી) અખૂટ સંપતિ બક્ષેલ.

..૯ અક્ષયતૃતીયાનાં દિવસે ભગવાન પરશુરામનો જન્મ ભૃગુ ઋષિના કુળમાં થયો હોઈ તેઓ “ભાર્ગવ” અને જમદગ્નિ ઋષિને ત્યાં થયો હોઈ તેઓ “જામદગ્નૈ” તરીકે ઓળખાતા

.. ૧૦ અક્ષયતૃતીયાનાં દિવસે એકજ વાર વૃંદાવન માં શ્રી બાંકેબિહારીજીના શ્રી ચરણો ના દર્શન થાય છે,

..૧૧ અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, વગેરે

..૧૨ અક્ષયતૃતીયાનાં દિવસે. લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી રહ્યા

..૧૩ અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી કૃષ્ણે દ્રૌપદી ના ચીર પૂરી રક્ષા કરેલ.

.. ૧૪ અક્ષયતૃતીયાનાં દિવસે મહાભારત ના યુદ્દ્ધ ની સમાપ્તિ થયેલ.

..૧૫ અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિત બદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય મંદિરોનાં દ્વાર ખૂલે છે.

..૧૬ અક્ષયતૃતીયાનાં દિવસે જ હયગ્રીવ અવતાર, નરનારાયણ પ્રગટીકરણ, તેમજ માં અન્નપુર્ણ નો જન્મ થયેલ.

..17 બ્રહ્મા જી ના પુત્ર અક્ષય કુમાર નું આજે પ્રાકટ્ય થયેલ..

..૧૮ અક્ષયતૃતીયાનાં દિવસે જગન્નાથ પૂરી માં ભગવાન ના રથ નું નિર્માણ કાર્ય આજથી શરુ થાય છે,

સનાતન (હિન્દુ) ધર્મમાં અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય મૂહુર્ત માનવામાં આવે છે. આ ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે. વાસ્તવામાં, 'અક્ષય' શબ્દનો અર્થ છે - જેનો ક્ષય કે નાશ ન થાય. માટે આ દિવસે દાન પુણ્ય વિ. શુભ કાર્યો કરવા

* શ્રી ભગવત સ્મરણ *
* ગુરુ ચરણ માં દંડવત પ્રણામ *
293 views07:23
ओपन / कमेंट
2022-05-03 09:05:47
275 views06:05
ओपन / कमेंट
2022-05-02 12:36:34 રાષ્ટ્રીય પ્રતીકો અને સ્વીકૃતિ


રાષ્ટ્રીય ચિહ્ન
વારાણસીની અશોક સ્તંભની ચાર સિંહની આકૃતિ
સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

રાષ્ટ્રીય સૂત્ર
" સત્યમેવ જયતે " રાષ્ટ્રીય ચિહ્ન માં મુદ્રિત છે.
સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950

રાષ્ટ્રધ્વજ
ત્રિરંગો
સ્વીકૃતિ 22 જુલાઈ 1947

નેશનલ સોંગ
વંદે માતરમ્
સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

નેશનલ એન્થમ
જનગનમન
સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950

રાષ્ટ્રીય પંચાગ
સક સવંત
શરૂઆત ઈ.સ. 78 થી થઇ

રાષ્ટ્રીય પ્રાણી
વાઘ ( Penthera Tigris )
એપ્રિલ 1973 માં પ્રોજેક્ટ ટાઇગર લોન્ચ કર્યું

રાષ્ટ્રીય પક્ષી
મોર ( Pavo Cristatus )
1963 માં જાહેર કર્યું.

રાષ્ટ્રીય ફુલ
કમળ
સ્વીકૃતિ 1950માં

રાષ્ટ્રીય વૃક્ષ
વડ

રાષ્ટ્રીય ફળ
કેરી ( મેંગી ફેરા ઇન્ડીકા )

રાષ્ટ્રીય રમત
પ્રાદેશિક કબડ્ડી
આંતરરષ્ટ્રીય હોકી

રાષ્ટ્રીય નદી
ગંગા
સ્વીકૃતિ 4 નવેમ્બર 2008 ના રોજ

રાષ્ટ્રીય જળચર જીવ
ડોલ્ફીન
સ્વીકૃતિ 5 ઓક્ટોબર 2009 ના રોજ

રાષ્ટ્રીય વિરાસત પશુ
હાથી
સ્વીકૃતિ 22 ઓક્ટોબર 2009 ના રોજ

રાષ્ટ્રીય સરીસૃપ પ્રાણી
કિંગકોબ્રા જાતિનો સાપ

રાષ્ટ્રીય ભાષા
હિન્દી
સ્વીકૃતિ 14 સપ્ટેમ્બર 1949 ના રોજ
309 views09:36
ओपन / कमेंट
2022-05-02 12:36:02
*ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ*


* ભૌગોલિક ઉપનામ - શહેર*

૧. રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ

૨. ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ

૩. પાંચ નદીઓની ભૂમિ – પંજાબ

૪. સાત ટાપુઓનું નગર – મુંબઈ

૫. બુનકરોનું શહેર – પાનીપત

૬. અંતરીક્ષનું શહેર – બેંગ્લોર

૭. ડાયમંડ હાર્બર – કોલકત્તા

૮. ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર

૯. ત્યોહારનું શહેર – મદુરાઈ

૧૦. સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર

૧૧. મહેલોનું શહેર – કોલકત્તા

૧૨. નવાબોનું શહેર – લખનૌ

૧૩. સ્ટીલ નગરી – જમશેદપુર

૧૪. પર્વતોની રાની – મસુરી

૧૫. રૈલિયોનું નગર – નવી દિલ્લી

૧૬. ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ

૧૭. પૂર્વનું વેનિસ – કોચ્ચિ

૧૮. ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર

૧૯. ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ

૨૦. મસાલોનો બગીચો – કેરળ

૨૧. ગુલાબી નગર – જયપુર

૨૨. ક્વીન ઓફ ડેક્કન – પુણે

૨૩. ભારતનું હોલીવુડ – મુંબઈ

૨૪. ઝીલોનું નગર – શ્રીનગર

૨૫. ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ

૨૬. પહાડોની રાણી – નેતરહાટ

૨૭. ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર

૨૮. પૂર્વનું પેરીસ – જયપુર

૨૯. મીઠાનું સીટી – ગુજરાત

૩૦. સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ

૩૧. દક્ષિણ ભારતની ગંગા – કાવેરી

૩૨. બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા

૩૩. રાજસ્થાન નું હ્રદય – અજમેર

૩૪. સૂરમાં નગરી – બરેલી

૩૫. ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ

૩૬. કાશીની બહેન – ગાજીપુર

૩૭. રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ

૩૮. કર્ણાટકનું રત્ન – મૈસુર

૩૯. અરબ સાગરની રાની – કોચ્ચી

૪૦. ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર

૪૧. મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી

૪૨. ભારતનું પેરીસ – જયપુર

૪૩. વરસાદનું ઘર – મેઘાલય

૪૪. બગીચોનું શહેર – કપૂરથલા

૪૫. પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર

૪૬. પહાડોની નગરી – ડુંગરપુર

૪૭. ગોલ્ડન સીટી – અમૃતસર

૪૮. સુતરાઉ કપડાની રાજધાની – મુંબઈ

૪૯. પવિત્ર નદી – ગંગા

૫૦. વૃદ્ધ ગંગા – ગોદાવરી

૫૧. પશ્ચિમ બંગાળનો શોક – દામોદર

૫૨. કોટ્ટાયમની દાદી – મલયાલા

૫૩. તાળા નગરી – અલીગઢ

૫૪. વન નગર – દહેરાદુન

૫૫. સૂર્ય નગરી – જોધપુર

૫૬. રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ
228 views09:36
ओपन / कमेंट
2022-05-02 12:35:34 ગુજરાત ઈતિહાસ*

પહેલી વખત રાષ્ટ્રપતિ શાસન
મુખ્યમંત્રી :~ હિતેન્દ્રભાઇ દેસાઈ
રાજયપાલ :~ શ્રીમન્નારાયણ

છેલ્લું રાષ્ટ્રપતિ શાસન
મુખ્યમંત્રી:~ સુરેશભાઇ મહેતા
રાજ્યપાલ:~ કૃષ્ણપાલસિંહ

વધું સમય રાષ્ટ્રપતિ શાસન :~ ચીમનભાઈ પટેલ (16 મહિના)

ઓછા સમય રાષ્ટ્રપતિ શાસન :~ સુરેશભાઇ મહેતા

વધું વખત રાષ્ટ્રપતિ શાસન:~ કે.કે. વિશ્વનાથ (2વખત)(રાજયપાલ)

વધું વખત રાષ્ટ્રપતિ શાસન:બાબુભાઈ પટેલ (2વખત)(મુખ્યમંત્રી)
168 views09:35
ओपन / कमेंट