Get Mystery Box with random crypto!

ગુજરાત ઈતિહાસ* પહેલી વખત રાષ્ટ્રપતિ શાસન મુખ્યમંત્રી :~ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ગુજરાત ઈતિહાસ*

પહેલી વખત રાષ્ટ્રપતિ શાસન
મુખ્યમંત્રી :~ હિતેન્દ્રભાઇ દેસાઈ
રાજયપાલ :~ શ્રીમન્નારાયણ

છેલ્લું રાષ્ટ્રપતિ શાસન
મુખ્યમંત્રી:~ સુરેશભાઇ મહેતા
રાજ્યપાલ:~ કૃષ્ણપાલસિંહ

વધું સમય રાષ્ટ્રપતિ શાસન :~ ચીમનભાઈ પટેલ (16 મહિના)

ઓછા સમય રાષ્ટ્રપતિ શાસન :~ સુરેશભાઇ મહેતા

વધું વખત રાષ્ટ્રપતિ શાસન:~ કે.કે. વિશ્વનાથ (2વખત)(રાજયપાલ)

વધું વખત રાષ્ટ્રપતિ શાસન:બાબુભાઈ પટેલ (2વખત)(મુખ્યમંત્રી)