Get Mystery Box with random crypto!

ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો કચ્છ ગુજરાતમાં બ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો
કચ્છ

ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો
બનાસકાંઠામાં

પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ
વઢીયાર

ઘઉંના વાવેતરમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવતો જિલ્લો
મહેસાણા

ગુજરાતમાં સૌથી વધુ પુરૂષ સાક્ષરતા ધરાવતો જિલ્લો
ગાંધીનગર ( ૯૩.૫૯ %)

સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે
હિંમતનગર

મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ__ ખાતે આવેલું છે.
મહાદેવ ગ્રામ (અરવલ્લી)

" આદિવાસી લોકકલા સંગ્રહાલય" ક્યાં આવેલું છે ?
છોટાઉદેપુર

લુણાવાડા તાલુકાનું પ્રાચીન નામ શું હતું ?
લુણેશ્વર

ચાંપાનેરને કઈ સાલમાં UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી.
ઇ.સ.૨૦૦૪