Get Mystery Box with random crypto!

સંસ્થા અને સ્થાપના વર્ષ બિમસ્ટેકની સ્થાપના ક્યારે કરવામાં | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

સંસ્થા અને સ્થાપના વર્ષ

બિમસ્ટેકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

1997
     
જી -20 ની સ્થાપના ક્યારે થઈ?

 1999

જી -7 ની સ્થાપના ક્યારે થઈ?

1975

આસિયાન' આસિયાનની સ્થાપના ક્યારે થઈ હતી?

1967

ઓપેક' ઓપેકની સ્થાપના ક્યારે થઈ હતી?

1960

નાટો' નાટોની સ્થાપના ક્યારે થઈ હતી?

4 april 1949

બ્રિક્સ' બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ?

2006

સાર્ક' શાર્કની સ્થાપના ક્યારે થઈ?

1985

S'SCO 'SCO ....

1996