Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 21

2022-05-02 12:35:18 ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો
કચ્છ

ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો
બનાસકાંઠામાં

પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ
વઢીયાર

ઘઉંના વાવેતરમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવતો જિલ્લો
મહેસાણા

ગુજરાતમાં સૌથી વધુ પુરૂષ સાક્ષરતા ધરાવતો જિલ્લો
ગાંધીનગર ( ૯૩.૫૯ %)

સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે
હિંમતનગર

મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ__ ખાતે આવેલું છે.
મહાદેવ ગ્રામ (અરવલ્લી)

" આદિવાસી લોકકલા સંગ્રહાલય" ક્યાં આવેલું છે ?
છોટાઉદેપુર

લુણાવાડા તાલુકાનું પ્રાચીન નામ શું હતું ?
લુણેશ્વર

ચાંપાનેરને કઈ સાલમાં UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી.
ઇ.સ.૨૦૦૪
175 views09:35
ओपन / कमेंट
2022-05-02 12:34:57 સંસ્થા અને સ્થાપના વર્ષ

બિમસ્ટેકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

1997
     
જી -20 ની સ્થાપના ક્યારે થઈ?

 1999

જી -7 ની સ્થાપના ક્યારે થઈ?

1975

આસિયાન' આસિયાનની સ્થાપના ક્યારે થઈ હતી?

1967

ઓપેક' ઓપેકની સ્થાપના ક્યારે થઈ હતી?

1960

નાટો' નાટોની સ્થાપના ક્યારે થઈ હતી?

4 april 1949

બ્રિક્સ' બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ?

2006

સાર્ક' શાર્કની સ્થાપના ક્યારે થઈ?

1985

S'SCO 'SCO ....

1996
184 views09:34
ओपन / कमेंट