Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 12

2022-05-29 19:00:54 : આઘુનિક ભારત નો ઈતિહાસ

●1857 વિપ્લવ

●1885 કોગ્રેસ સ્થાપના

●1905 બંગાળ ના ભાગલા

●1906 મુસ્લિમ લીગ સ્થાપના

●1907 સુરત અધિવેશન માં કોગ્રેસ વિભાજન

●મુસ્લિમ લીગ ની સ્થાપના

●1909 મોલે મિન્ટો સુઘારા

●1915 ગાંધીજી નુ ભારતમાં આગમન

●1916 સત્યાગ્રહ આશ્રમ સ્થાપના

●1917 સાબરમતી આશ્રમ સ્થાપના

●1917 ચંપારણ સત્યાગ્રહ

●1917-18 ખેડા સત્યાગ્રહ

●1918 અમદાવાદ મિલ મજુર હડતાળ સત્યાગ્રહ

●1919 રોલેટ એકટ

●1919 મોન્ટેગ્યુ ચેમ્સફડઁ સુઘારા

●1919 જલિયાંવાલા બાગ હત્યાકાંડ

●1919 - 1922 ખિલાફત આંદોલન

●1919 - 1922 અસહયોગ આંદોલન

●1923 સ્વરાજ પક્ષ સ્થાપના

●1927 સાયમન કમિશન

●1928 મોતીલાલ નહેરૂ રિપોર્ટ

●1930 દાંડીકુચ

●1930 - 1932 ગોળમેજી પરિષદો

●1931 ગાંઘી ઈરવીન સમજુતી

●1932 કોમ્યુનોલ / સાપ્રદાયિક ચુકાદો

●Sept 1932 પુના કરાર

●1932 હરિજન સેવક સંઘ સ્થાપના

●1935 હિંદ સ્વરાજ ઘારો

●1937 ચુંટણી થઈ

●1939 - 1945 બીજું વિશ્વયુદ્ધ

●1939 ત્રિપુરી સંકટ

●1939 ફોરવર્ડ બ્લોક પક્ષ સ્થાપના

●1940 ઓગસ્ટ ઓફર

●1940 વ્યકતિ સત્યાગ્રહ

●1942 હિંદ છોડો આંદોલન

●1943 આઝાદ હિંદ ફોજ રચના

●1944 સી . રાજગોપાલચારી ફોમ્યુલા

●1945 વેવેલ યોજના / શિમલા સંમેલન

●1946 શાહી નૌસેના વિદ્વોહ

●1946 કેબિનેટ મિશન ભારતમાં આગમન

●1947 માઉન્ટબેટન યોજના

●1947 ભારત સ્વતંત્રતા
146 views16:00
ओपन / कमेंट
2022-05-29 17:20:14 * ચાલો શોર્ટ કટ જોઈએ *

* ન મ ક *

* 73 માં બંધારણ સુધારા દ્વારા જોડવા માં આવેલી ભાષા *

ન. નેપાલી

મ. મણીપુરી

ક. કોકણી

* અસમ રાજ્ય ના નુત્યો *

ન. નટપૂજા

મ. મહારાક્ષસ

ક. કલિ ગોપાલ

* ભારતઉત્પાદન માં પ્રથમ *

ન. નમક

મ. મગફળી

ક. કપાસ

*તો હવે ચાલો યાદ રાખીશું નમક *
134 views14:20
ओपन / कमेंट
2022-05-29 10:10:01 રૂઢિપ્રયોગો પાઠ્ય પુસ્તકો માંથી

ભોં ખોતરવા માંડવું
નીચું જોઈને ઊભા રહી જવું

અક્કલનું તાળું ઉઘડવું
બુદ્ધિ આવવી

નજર કરવી
લક્ષ આપવું
જોઈ લેવું

It's @ImpForClass3

દહાડો બગડવો
ન ધાર્યું હોય તેવું થવૂં

બરાડી ઉઠવું
મોટેથી બૂમ પાડવી

ઊંચે શ્વાસે
ઉતાવળે

લાલપીળા થઈ જવું
ખૂબ ગુસ્સે થવું
184 views07:10
ओपन / कमेंट
2022-05-29 10:09:48 *આંતરરાષ્ટ્રીય સ્તરે સૌ પ્રથમવાર નામના મેળવનાર ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને પ્રાપ્ત થયો હતો ?*
પલ્લવી મહેતા

‘હુડીલા’ શું છે ?*
બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન

ખારવા લોકોની કુળદેવીનું નામ શું છે ?*
શિકોતરી માતા

સૌરાષ્ટ્રનું કયું ગામ સીદીઓની વસ્તીને લીધે નાના આફ્રિકા તરીકે ઓળખાય છે ?*
જુંબર

*ગુજરાતમાં તાડપત્રની સૌથી જૂની ઉપલબ્ધ પ્રત કઈ છે ?*
સવંત૧૧૮૨ની નીશિધ ચુર્નીની

ખાન મસ્જિદ ક્યાં આવેલી છે ?*
ધોળકા

રમઝોળ એટલે શું ?*
મોટા ઘૂઘરા

તલસી વિવાહ ક્યાં દિવસે ઉજવાય છે ?*
કારતક સુદ અગિયારસ

આદિવાસીઓ વસંતોત્સવનું સમાપન ક્યાં દિવસે કરે છે ?*
અખાત્રીજ

વિભા દેસાઈનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?*
સુગમ સંગીત

દર્શના ઝવેરીનું નામ ક્યાં નૃત્ય સાથે જોડાયેલું છે ?*
મણિપુરી નૃત્ય

ગજરાત સ્ટેટ ટુરીઝમ કોર્પોરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?*
૧૯૭૫

સૌથી વધુ મંદિરો ધરાવતો પર્વત કયો છે ?*
શેત્રુંજય પર્વત

*તણછાઈની વિશિષ્ઠ કલા ક્યાં શહેર સાથે સંકળાયેલ છે ?*
સુરત

સૌપ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ કઈ છે ?*
અખંડ સૌભાગ્યવતી

કઈ ગુજરાતી ફિલ્મ ભારતની નવ ભાષામાં બની હતી ?*
મહિયરની ચુંદડી

ગજરાતના ક્યાં સ્થળને મોક્ષપુરીનું સન્માન મળેલ છે ?*
દ્વારિકા

આર્ય સમાજની સ્થાપના ક્યારે થઇ હતી ?*
૧૦, એપ્રિલ ૧૮૭૫

બજુ બાવરાનું વતન કયું સ્થળ છે ?*
ચાંપાનેર

ભવનાથનો મેળો કેટલા દિવસ માટે યોજાય છે ?*
૫ દિવસ

*બાપા સીતારામનું સુત્ર કોણે આપ્યું હતું ?*
બજરંગદાસબાપા

ડાકોર પહેલા ક્યાં નામે ઓળખાતું હતું ?*
ડંકપુર

તરણેતરના મેળામાં કયો રાસ માણવા જેવો હોય છે ?*
હુડા રાસ

તારણગઢનો કિલ્લો ક્યાં આવેલો છે ?* તારંગા

વર્ષમાં માત્ર એકવાર ખુલતું કયું મંદિર સિદ્ધપૂરમાં આવેલું છે ?*
કાર્તિકેય સ્વામી મંદિર

અમદાવાદને મેગાસિટી તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું ?*
ફેબ્રુઆરી, ૨૦૦૫

*કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર કોણે બંધાવ્યું હતું ?*
કર્ણદેવ સોલંકી
186 views07:09
ओपन / कमेंट
2022-05-28 15:30:50 4_5805571568188788264.pdf
200 views12:30
ओपन / कमेंट
2022-05-28 11:02:52
જય હિન્દુ રાષ્ટ્ર ના પ્રણેતા અને ભારત ના સપૂત એવા વીર સાવરકરજી ની જન્મ જયંતી ની સૌ ને હાર્દિક શુભેચ્છાઓ.
209 views08:02
ओपन / कमेंट
2022-05-28 10:34:33 બ્લડ ગ્રુપ

બ્લડગ્રુપ અંગેની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી છે?
કાર્લ લેન્ડર સ્ટીનર 1900

લોહીની ભિન્નતા માટે જવાબદાર પ્રોટોન ક્યાં નામે ઓળખાય છે?
એન્ટિજન અને એટિન્જન

એટિન્જન ક્યાં પ્રોટીન ને કહે છે
રક્તકણોમાં રહેલ ગ્લાઇકો પ્રોટીન

એન્ટીબોડી તરીકે ઓળખાતો પ્રોટીન ક્યાં હોય છે?
રૂધિર રસમાં

કયુ બ્લડગ્રુપ સર્વદાતા તરીકે ઓળખાય છે?
O

'O' બ્લડગ્રુપમાં ક્યાં પ્રોટીનની ખામી હોય છે?
એટિન્જન

કયુ બ્લડગ્રુપ સર્વગ્રાહી તરીકે ઓળખાય છે?
A B

A B બ્લડગ્રુપમાં ક્યાં પ્રોટીનની ખામી હોય છે?
એન્ટીબોડી

R h એ શું છે?
એટિન્જન પ્રોટીન

R h ફેક્ટરની શોધ ક્યાં વૈજ્ઞાનિકોંએ કરી? હતી?
લન્ડસ્ટીનર અને વિનર

જો પિતાનું લોહી R+ અને માતાનું લોહી R- હોય તો બીજી પ્રસુતિ વખતે બાળકનું લોહી R+હોય તો સર્જાતી મુશ્કેલીને શુ કહે છે?
એરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટેલસ
201 views07:34
ओपन / कमेंट
2022-05-28 10:33:33 મહત્વ ના સંશોધન કેન્દ્ર


ખારેક સંશોધન કેન્દ્ર :
મુંદ્રા (કચ્છ)

કૃષિ સંશોધન કેન્દ્ર :
ભચાઉ (કચ્છ)

કઠોળ સંશોધન કેન્દ્ર :
દાંતીવાડા (બનાસકાંઠા)

બટાકા સંશોધન કેન્દ્ર :
ડીસા (બનાસકાંઠા)

રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર :
જૂનાગઢ

ફળ સંશોધન કેન્દ્ર :
દહેગામ (ગાંધીનગર)

મેઇન રાઇસ રિસર્ચ સેન્ટર :
નવાગામ (ખેડા)

મસાલા સંશોધન કેન્દ્ર :
જગુદણ (મહેસાણા)

ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર :
ભરુચ

બીડી તમાકુ સંશોધન કેન્દ્ર :
આણંદ

તમાકુ સંશોધન કેન્દ્ર :
ધર્મજ (આણંદ)
160 views07:33
ओपन / कमेंट
2022-05-28 10:33:06 સ્વતંત્ર સલ્તનત ના સ્થાપક

ઝફ્ફરખાન

સ્વતંત્ર સલ્તનત નો પ્રથમ સુલતાન

તાતરખાન

સ્વતંત્ર સલ્તનત ના ખરા સ્થાપક

બાદશાહ અહમદશાહ


ભીમદેવ પહેલો ભીમ બાણાવળી

ભીમદેવ બીજો ભોળા ભીમ

ગુજરાત નો અશોક

કુમારપાળ

દ્વિતીય અશોક

કનિષ્ક

દક્ષિણ નો અશોક

અમોઘવર્ષ
133 views07:33
ओपन / कमेंट
2022-05-28 10:32:34 *કન્ફ્યુજન પોઇન્ટ*


ગુજરાત જન સેવા કેન્દ્ર ની શરૂયાત ક્યારે થઈ

*વર્ષ : 2004*

*RTI - Right To Information*

ઘડાયો : *15 જૂન 2005*

માન્યતા મળી: *22 જૂન 2005*

ભારત માં માહિતી મેળવાનો અધિકાર કયારે અમલી બન્યો

*12 ઓક્ટોમ્બર 2005*

સૌ પ્રથમ RTI અરજી ક્યાં શહેર માં થઈ

*પુણે*

ગુજરાત માહિતી અધિકાર કાયદો ક્યારે અમલી બન્યો

*22 માર્ચ 2012*
119 views07:32
ओपन / कमेंट