Get Mystery Box with random crypto!

રૂઢિપ્રયોગો પાઠ્ય પુસ્તકો માંથી ભોં ખોતરવા માંડવું ન | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

રૂઢિપ્રયોગો પાઠ્ય પુસ્તકો માંથી

ભોં ખોતરવા માંડવું
નીચું જોઈને ઊભા રહી જવું

અક્કલનું તાળું ઉઘડવું
બુદ્ધિ આવવી

નજર કરવી
લક્ષ આપવું
જોઈ લેવું

It's @ImpForClass3

દહાડો બગડવો
ન ધાર્યું હોય તેવું થવૂં

બરાડી ઉઠવું
મોટેથી બૂમ પાડવી

ઊંચે શ્વાસે
ઉતાવળે

લાલપીળા થઈ જવું
ખૂબ ગુસ્સે થવું