Get Mystery Box with random crypto!

* ચાલો શોર્ટ કટ જોઈએ * * ન મ ક * * 73 માં બંધારણ સુધારા દ્વ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

* ચાલો શોર્ટ કટ જોઈએ *

* ન મ ક *

* 73 માં બંધારણ સુધારા દ્વારા જોડવા માં આવેલી ભાષા *

ન. નેપાલી

મ. મણીપુરી

ક. કોકણી

* અસમ રાજ્ય ના નુત્યો *

ન. નટપૂજા

મ. મહારાક્ષસ

ક. કલિ ગોપાલ

* ભારતઉત્પાદન માં પ્રથમ *

ન. નમક

મ. મગફળી

ક. કપાસ

*તો હવે ચાલો યાદ રાખીશું નમક *