Get Mystery Box with random crypto!

*કન્ફ્યુજન પોઇન્ટ* ગુજરાત જન સેવા કેન્દ્ર ની શરૂયાત | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

*કન્ફ્યુજન પોઇન્ટ*


ગુજરાત જન સેવા કેન્દ્ર ની શરૂયાત ક્યારે થઈ

*વર્ષ : 2004*

*RTI - Right To Information*

ઘડાયો : *15 જૂન 2005*

માન્યતા મળી: *22 જૂન 2005*

ભારત માં માહિતી મેળવાનો અધિકાર કયારે અમલી બન્યો

*12 ઓક્ટોમ્બર 2005*

સૌ પ્રથમ RTI અરજી ક્યાં શહેર માં થઈ

*પુણે*

ગુજરાત માહિતી અધિકાર કાયદો ક્યારે અમલી બન્યો

*22 માર્ચ 2012*