Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 13

2022-05-28 10:32:03 વૈજ્ઞાનિક શોધ અને શોધકો


1) ડાઈનેમાઈટ = આલ્ફ્રેડ નોબેલ

2) ડીઝલ એન્જિન =રૂડોલ્ફ

3) તરતા પદાર્થનો નિયમ =આર્કિમિડિઝ

4) ન્યૂટ્રોન =જેમ્સ ચેડવિક

5) પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે =કોપર નિકસ

6) ડાઈનેમો =માઈકલ ફેરડ

7) ટેલિવિઝન =જ્યોન લોગી બાયડ

8) ટેલિગ્રાફ =સેમ્યુઅલ મોર્સ

9) ટેલિફોન =એલેકઝાંડર ગ્રેહામ બેલ

10) ટ્રેક્ટર =જોન ફોલિક

11) જેટ એન્જિન =ફ્રેન્ક વ્હાઈટલ

12) એકસ રે મશીન = વિલિયમ રોન્ટજન

13) ચલચિત્ર =થોમસ આલ્વા એડિસન

14) ગેલ્વેનોમીટર =એન્દ્રીમેર એમ્પિયર

15) ગુરુત્વાકર્ષણ =આઈઝેક ન્યૂટન

16) અભય દીવો =હંફ્રીડેવી

17) અલ્ટ્રાવાયોલેટ કિરણો =ફ્રિન્સેન

18) આલ્ફા અને બિટા કિરણો =રૂથરફોડ

19) ઓક્સિજન =જે. બી. પ્રિસ્ટલે

20) હાઈડ્રોજન = હેન્રી કેવનડિશે

21) બી. સી. જી. ની રસી =કાલમેટ ગ્યુરિન

22) બેક્ટેરિયા =વાન લ્યુ વેન હોક


23) બેટરી = એલેકઝાંડર વોલ્ટ

24) યુરેનિયમ = માર્ટિન કલાપ્રોધ

25) શીતળા ની રસી =એડવર્ડ જેનર

26) રેડિયમ ના = મેડમ ક્યૂરી

27) રેલ્વે એન્જિન =જ્યોર્જે સ્ટિફન્સ

28) લેઝર કિરણો = ટી. એમ. માઈમન

29) હડકવા અંગેની રસી =લૂઈ પાશ્ર્ચર

30) સ્ટેથોસ્કોપ = રેની લેનીક

31) સિમેન્ટ ના =જોસેફ એસપીડીન

32) શરીર મા લોહીનું ભ્રમણ =વિલિયમ હોર્વે

33) હાઈડ્રોજન બોમ્બ ના પિતા =એડવર્ડ ટેલર

34) કેમેરાના =જેમ્સ ડ્રેવર

35) ઉત્ક્રાંતિ વાદનો સિદ્ધાંત =ચાર્લ્સ ડાર્વિન

36) જનીન વિદ્યાના પિતા =જ્યોર્જ મેન્ડલ

37) મધમાખી વિજ્ઞાાન પિતા =હુબેર

38) લીલ વિજ્ઞાન ના પિતા =પ્રોફેસર આયંગર

39) રેડિયો એક્ટવિટી =બેકવેરલ

40) બીગ બેગ થીયરી નો સિધ્ધાંત =જ્યોર્જગેમા
120 views07:32
ओपन / कमेंट
2022-05-28 10:31:14 પાણીપતનું પહેલું યુદ્ધ (ઈ.સ. 1526) :
*બાબરે ઇબ્રાહીમ લોદીને હાર આપી.*

પાણીપતનું બીજું યુદ્ધ (ઈ. સ. 1556) :
*અકબરના વાલી બૈરામખાને શેરશાહના વંશજ હેમુને હાર આપી*

પ્લાસીનું યુદ્ધ (ઈ. સ. 1757):
*ક્લાઇવે સિરાજ-ઉદ્દ- દૌલાને હાર આપી.*

પાણીપતનું ત્રીજું યુદ્ધ (ઈ.સ. 1761) :
*અહમદશાહ અબ્દાલીએ મરાઠાઓને હાર આપી.*

ભારત-ચીન યુદ્ધ (ઈ.સ. 1962):
*ચીને ભારત પર આક્રમણ કર્યું.*

ભારત-પાક. યુદ્ધ (ઈ.સ. 1965) :
*ભારતે પાકિસ્તાનને હરાવ્યું.*

ભારત-પાક. યુદ્ધ (ઈ.સ. 1971):
*સ્વતંત્ર બાંગ્લાદેશનો જન્મ થયો.*

ભારત-પાક. (કારગીલ) યુદ્ધ (ઈ.સ. 1999) :
*ભારતમા આ યુદ્ધ “ઓપરેશન વિજય' નામે ઓળખાય છે.*
131 views07:31
ओपन / कमेंट
2022-05-28 10:30:53 કારગીલ યુદ્ધનાં ત્રણ ઓપરેશન

થલ સેના- ઓપરેશન વિજય

વાયુ સેના- ઓપરેશન સફેદ સાગર

નૌ સેના- ઓપરેશન તલવાર
129 views07:30
ओपन / कमेंट
2022-05-28 10:30:14 આર્ટિકલ 40 સેના માટે ?
પંચાયત માટે

દયાની અરજી આર્ટિકલ ?
72


આર્ટિકલ 81 ?
લોકસભા

આર્ટિકલ 85 ?
સંસદના સત્રો અને વિસર્જન

આર્ટિકલ 108 ?
સંયુક્ત બેઠક

આર્ટિકલ 155 ?
રાજ્યપાલ ની નિમણૂક

આર્ટિકલ 210 ?
વિધાનસભા માં વાપરવાની ભાષા માટે

આર્ટિકલ 120 ?
સંસદમાં વાપરવાની ભાષા માટે

આર્ટિકલ 123 ?
રાષ્ટ્રપતિ વિટો પાવર માટે

આર્ટિકલ 111 ?
રાષ્ટ્રપતિ પોકેટ વિટો પાવર માટે.

આર્ટિકલ 169 ?
વિધાન પરિષદ માટે.

આર્ટિકલ 263 ?
આંતરરાજ્ય પરિષદ માટે.

આર્ટિકલ 267 ?
આકસ્મિક ફંડ માટે.

આર્ટિકલ 312 ?
અખિલ ભારતીય સેવા.

આર્ટિકલ 315 ?
GPSC & UPSC માટે.

આર્ટિકલ 365 ?
રાજ્યપાલની ભલામણ થી રાષ્ટ્રપતિ શાસન

આર્ટિકલ 300 ?
કાનુની અધિકાર

આર્ટિકલ 280 ?
નાણાપંચ

આર્ટિકલ 262 ?
આંતરરાજ્ય જળવિવાદ નિરાકરણ માટે.

આર્ટિકલ 243 ?
ગ્રામસભા માટે .

આર્ટિકલ 239 ?
દિલ્હી અંગેની ખાસ જોગવાઈ માટે.

આર્ટિકલ 231 ?
બે કે વધુ રાજ્યો માટે એક HC ની સ્થાપના માટે.

આર્ટિકલ 226 ?
HC કાઢવાની રીટ માટે.

આર્ટિકલ 165 ?
એડવોકેટ જનરલ.

આર્ટિકલ 76 ?
એટર્ની જનરલ.

આર્ટિકલ 75 ?
વડાપ્રધાન માટે.

આર્ટિકલ 65 ?
કાર્યકારી રાષ્ટ્રપતિ માટે.

આર્ટિકલ 71 ?
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ની ચુંટણી બાબતે.

આર્ટિકલ 44 ?
સમાન સિવિલ કોડ .

આર્ટિકલ 39A ?
સમાન ન્યાય અને મફત કાનુની સલાહો.

આર્ટિકલ 54 ?
રાષ્ટ્રપતિ ની ચુંટણી

આર્ટિકલ 58 ?
રાષ્ટ્રપતિ ની લાયકાત

આર્ટિકલ 148 ?
કૅગ આર્ટિકલ

આર્ટિકલ 102 ?
સંસદ સભ્ય ની ગેરલાયકાતો

આર્ટિકલ 93 ?
લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની જોગવાઇ .

આર્ટિકલ 105 ? to
સંસદ સભ્યના વિશેષ અધિકાર .

અાર્ટિકલ 129 ?
નઝીરી અદાલત

આર્ટિકલ 143 ?
SC પાસે સલાહ માંગે રાષ્ટ્રપતિ .

આર્ટિકલ 161 ?
રાજ્યપાલ એ માફી આપવાની જોગવાઈ .

આર્ટિકલ 202 ?
રાજ્યનું બજેટ .

આર્ટિકલ 343 ?
સંઘ ની રાજભાષા .

આર્ટિકલ 351 ?
હિંદી ભાષાના વિકાસ માટે.

આર્ટિકલ 333 ?
રાજ્યની વિધાનસભામાં અેન્ગલો ઈંડિયા

આર્ટિકલ 350-A ?
પ્રાથમિક શિક્ષણ મા
196 views07:30
ओपन / कमेंट
2022-05-27 15:31:16 ᏀႮᎫᎪᎡᎪͲᏆ ᏢᎡϴᎷϴͲᏆϴΝ
━━━━━━━━━━━━━━━━━━━━
टेलीग्राम इंफॉर्मेशन
Jokes & Masti
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @jokes_hi_jokes


Jᴏɪɴ➠ @hindi_jokes_memes_2

Jᴏɪɴ➠ @raseele_chutkale

Shayri Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @alfaaz_hindi


Jᴏɪɴ➠ @adhure_alfaaz

Jᴏɪɴ➠ @mangalkamanaye

Jᴏɪɴ➠ @silentlymotivation

Jᴏɪɴ➠ @ap_shayaro_ki_mehfil

Jᴏɪɴ➠ @pehla_pyarr

Jᴏɪɴ➠ @lafzo12

Jᴏɪɴ➠ @man_ki_bt

Gujarati Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇

Jᴏɪɴ➠ આપણું મોજેલું ગુજરાત

Jᴏɪɴ➠ મારા પોતાના વિચારો

Jᴏɪɴ➠ ગુજરાતી સ્ટીકર

Jᴏɪɴ➠ @lekhakoniduniya

Jᴏɪɴ➠ @Gujrati_generalknowledge


STUDY & BOOK
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @tallymilegiyahi


Jᴏɪɴ➠ @globalstudygroup

Video & Movie
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @bollywood_movies_download_link


Jᴏɪɴ➠ @Best_Krishna_Whatsapp_status

Apps Game & Shoping
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @earninlockdown


HD wallpaper & Photos
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @gayatri_darshan


Motivational
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @chankya_niti


Jᴏɪɴ➠ @motvationalclub

Jᴏɪɴ➠ @hindibhakti

Jᴏɪɴ➠ @attitude_of_girls

Jᴏɪɴ➠ @pozitive_thought

━━━━━━━━━━━━━━━━━━━━
POWERED BY:-
Jᴏɪɴ➠@Auto_Cross_Promotion

━━━━━━━━━━━━━━━━━━━━
43 views12:31
ओपन / कमेंट
2022-05-26 14:56:05 વરસાદનું પાણી ક્યા જાય છે તેનો અભ્યાસ કોને કર્યો છે ?

વરાહમિહિર

આયોડિન ટસ્કોલાઈડ નામની દવા ક્યા રોગમાં વપરાય છે.

પલેગ

આયોડિન ટસ્કોલાઈડ નામની દવા કોને શોધી ?

તરિભુવનદાસ ગજ્જર

વલક્રો ની શોધ કોણે કરી ?

જયોર્જ-દ-મસ્ટોલ

કયુ પ્રવાહી ઉષ્માનયનની રીતથી ગરમ થતુ નથી ?

પારો

શરીરને શક્તિ પુરી કોન પાડે છે ?

કાર્બોદિત

કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે.

ચરબી

જવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ?

પરોટિન

કયુ ખનીજક્ષાર હિમોગ્લોબિનનું સંશ્લેણણ કરે છે ?

લોહતત્વ

હાડકાનાં ઘડતર માટે ?

ફોસ્ફરસ

હાડકાનાં બંધારણ માટે ?

કલ્શિયમ

પરવાહીમાં રહેલ સ્થાયી કઠીનતા શાના દ્રારા દૂર કરી શકાય ?

આર. ઓ.

કોષ માટે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે ?

રિબોઝોમ

કોષીય પાચનની ભૂમિકા કોણ ભજવે છે ?

લાયસોઝોમ

કોને કોષનું પાવરહાઉસ કહેવામાં આવે છે ?

કણાભસૂત્ર
164 views11:56
ओपन / कमेंट
2022-05-26 14:55:41 રામાયણ માં કુલ કાંડ
7

વસ્તુઓની સંખ્યા
8

ભક્તિ ના કુલ પ્રકાર
9

દિશાઓની કુલ સંખ્યા
10

સસ્કારો ની સંખ્યા
16

ભગવત ગીતા ના અધ્યાય
18

નક્ષત્રો ની સંખ્યા
27

વિવિધ કલાઓ ની સંખ્યા
64
97 views11:55
ओपन / कमेंट
2022-05-26 14:55:17 *શરૂઆતનું ઈન્ટરનેટ એટલે*
(A) ડાર્યાનેટ
(B) આર્પાનેટ
(C) ટેકાનેટ
(D) એક પણ નહીં

*ટ્રાન્ઝીસ્ટરની શોધ કયા વર્ષે થઈ છે*
(A) 1984
(B) 1948
(C) 1956
(D) 1965

*વર્ડમાં કેટલાં મેનું આવેલા હોય છે*
(A) 09
(B) 10
(C) 12
(D) 13

*વર્ડમાં ફોન્ટની ડિફોલ્ટ સાઈઝ કેટલી હોય છે*
(A) 15
(B) 16
(C) 11
(D) 18

*એકસેલમાં વધુમાં વધુ કેટલું ઝુમ કરી શકો છો*
(A) 100%
(B) 200%
(C) 400%
(D) 500%

*મિલિસેકન્ડનો એક સેકન્ડનો કેટલામો ભાગ છે*
(A) 100
(B) 1000
(C) 1000000
(D) 1000000000

*ISRO જેવી સંસ્થાનુ ડોમેઈન નામ શુ હોય છે*
(A) .net
(B) .gov
(C) .org
(D) .in

*1 નિબલ એટલે કેટલા બીટ*
(A) 8
(B) 6
(C) 4
(D) 2

*WI-FI શેના ઉપર ચાલે છે*
(A) ફેઈઝ લાઈન
(B) ઓપ્ટીકલ ફાઈબર
(C) સાઉન્ડ વેવ
(D) રેડિયો વેવ

*ઓપ્ટીકલ ડિસ્ક તરીકે શેનો સમાવેશ થતો નથી*
(A) CDROM
(B) WORM
(C) DVD
(D) FLOPPY DISK

*રીનેમ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે*
(A) F7
(B) F2
(C) F6
(D) F9

*Go To માટે કઈ ફંકશન કી વપરાય છે*
(A) F7
(B) F3
(C) F6
(D) F9


*મોબાઈલ ફોન દ્વારા કરાયેલી પ્રોડક્ટની ખરીદેને શુ કહે છે*

A) e-commerce
B) M- commerce

*PC માં શબ્દ ની લંબાઈ કેટલી હોય છે*

A) 16 bits
B) 4 bits
C) 8 bits

*ત્રીજી પેઢી ના કોમ્પ્યુટર માં શેનો ઉપયોગ થયેલ*

A) ENIAC
B) ઇન્ટ્રીગેટેડ સર્કિટ
C) માઇક્રોપ્રોસેસર ચિપ

*બેઝ પાસકલ ક્યાં દેશ ના વતની હતા*

A) રશિયા
B) ફ્રાન્સ
C) કેનેડા

*પોટ્રેટ અને લેન્ડસ્કેપ ને શુ ગણવામાં આવે છે?*

A) પેજ ઓરિએન્ટેશન
B) પેજ અલાયમેન્ટ
C) પેજ કવર

*જરૂરી ન હોય તેવા મેઈલ ક્યાં જાય છે?*

A) Inbox
B) spam
C) ટ્રેશ ફોલ્ડર




*પાવર પોઇન્ટ માં કુલ કેટલી સ્લાઈડ લેઆઉટ હોય છે*

*27*

*ISOC નો અર્થ શું થાય*

A) ઇન્ટરનેટ સોસાયટી
B) ઇન્ટરનેટ સોવરેનિટી
C) ઇન્ટરનેટ સોશ્યલ ઓપન કોર્શ

*ફૂલ સ્ક્રીન જોવા કઇ F કી નો ઉપયોગ થાય છે*

*F11*

*આઉટલુક શુ છે?*

A) મેઈલ ક્લાયન્ટ
B) આંતરરાષ્ટ્રીય સર્વર
C) વાયરસ સોફ્ટવેર

*Text file નું એકસટેંશન નામ જણાવો*

*.txt*

*Document File નું એકસટેંશન નામ જણાવો*

*.doc*

*Report File નું એક્સટેન્શન નામ જણાવો*

*.rpt*



*Programme File નું એક્સટેન્શન નામ જણાવો*

*.prg*


*BIOS નું પૂરું નામ જણાવો.*

*Basic Input Output System*


*કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે*

*2ડિસેમ્બર*
100 views11:55
ओपन / कमेंट
2022-05-26 14:54:51 શેરડીના સાંઠાના નાનાં ટુકડાને શુ કહે છે?: *કાતળી*

બુટ તૈયાર કરવા માટેનું તેના માપનું અને આકારનું સાધન: *ઓઠું*

બૂટની અંદર નાખવાનું આવતા નરમ છુટું પડ: *સગથળી*

ઊંડા પાણી વાળી જગ્યા: *ધૂનો*

યજ્ઞમા હોમવાનું દ્રવ્ય: *હવી*

લાકડી છડી લઇને પહેરો ભરનાર: *જેષ્ટિકાદાર*

નિશાન પર બાણ તાકાવની ક્રિયા: *શરસંધાન*

નાકથી બોલતો વર્ણ: *અનુનાસિક*

ઓજાર ને ધાર કઢાવનો વાપરતો પથ્થર: *છીપર*

લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર: *પીઢ*

ઝગડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ: *લવાદ*

સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં: *તગાવી*

ઉત્પન્ન માંથી સરકાર ને આપવાનો ભાગ: *લેવી*

ભારત બહાર સંસ્થાઓ લઈ જવાતા મજૂરોનું કરારપત્ર: *ગિરમીટ*

ઉપકાર પાર અપકાર કરનાર: *કૃતઘ્ન, નિમક*

ઘેર ઘેર ભીખ માગવી તે: *મધુકારી*

કમરથી ઉપરના ભાગનું ચિત્ર: *અરુણચિત્ર*

બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો: *ભોગળ*

જાદુ ટોણા કરનાર: *એન્દ્રજાલિક*

જમીન અંદર ગયેલો દરિયાનો ફાંટો: *અખાત*

બે જમીનો જોડનાર જમીનની સાંકડી પેટ્ટી: *સંયોગીભૂમિ*

દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો: *ભૂશિર*

પ્રેમની અગામનની રાહ જોઈ શૃંગાર સજેલી સ્ત્રી: *વાસરશચ્યા*

સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી : *અભિસારિકા*

એકપણ સંતાન ન મારી ગયું હોય તેવી સ્ત્રી: *અખોવન*

એક જ વાર ફળનારી સ્ત્રી : *કાકવંધ્યા*
83 views11:54
ओपन / कमेंट
2022-05-26 14:54:28 ૨૪ નો ઈતિહાસ

હાઇકોર્ટે ભારત માં 24

અશોક ચક્ર માં આરા 24

યુ .એન. દિવસ 24 ઓક્ટોબર

બાળ મજૂરી પર પ્રતિબંધ 24 આર્ટિકલ

સાહિત્ય અકાદમી એવોર્ડ 24 ભાષામાં

રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 24 ડિસેમ્બર

મહાવીર સ્વામી 24 માં તીર્થંકર

કાંતિ ભટ્ટ 24 જેટલા ઉપનામ

પબ્લિક પ્રોસીકયુટર નિમણુંક 24 સી.આર.પી.સી. કલમ

રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્ગાન 24 જાન્યુઆરી સ્વીકાર

રાષ્ટ્રીય પંચાયત દિવસ 24 એપ્રિલ

બાંધરણ સભા ના સભીયો એ ફરિવાર હસ્તાક્ષર કરિયા 24 જાન્યુઆરી

ઉર્જિત પટેલ 24 માં ગર્વનર RBI

વિશ્વમાં સમય ના ઝોન 24

દત્તાત્રેય ના ગૃરુ ની સખ્યાં 24

ધમકી,લાલચ કે લખાણ દ્વારા કરવામાં આવેલી કબૂલાત ગ્રાહ્ય નથી.

24 Evidence Act

બદદાનતથી
24 -IPC
86 views11:54
ओपन / कमेंट