Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 14

2022-05-26 14:53:51 સિંધુડો - ઝલેરચંદ મેઘાણી

ધીંગામસ્તી- સુરેશ દલાલ

આંગતુક- ધીરુબહેન પટેલ

હંસાઉલી- અસાઈત ઠાકર

ચંપક ચાલીસા- લાભશંકર ઠાકર

આંગળિયાત- જોસેફ મેકવાન

સરસ્વતીચંદ્ર- ગોવર્ધનરામ ત્રિપાઠી

તારીખનું ઘર- સુરેશ દલાલ

માનવીની ભવાઈ- પન્નાલાલ પટેલ

ઈટ્ટા કિટ્ટા- સુરેશ દલાલ

લોહીની સગાઈ- ઈશ્વર પેટલીદકર

ગઠરિયા શ્રેણી- વિનોદ ભટ્ટ

ઈસપના પાત્રો- ગિજુભાઈ બધેકા

મિથ્યાભિમાન- કવિ દલપતરામ

સમૂળી ક્રાંતિ- કિશોરલાલ મશરૂવાળા

અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ- નારાયણ દેસાઈ

માણસાઈના દીવા- ઝવેરચંદ મેઘાણી

અલગારી રખડપટ્ટી- રસિક ઝવેરી

પાટણની પ્રભુતા- કનૈયાલાલ મુનશી

કેન્દ્ર અને પરીઘ- યશવંત શુક્લ

અમૃતા- રઘુવીર ચૌધરી

સત્યના પ્રયોગો- ગાંધીજી

શર્વિલક- રસિકલાલ પરીખ

જનમટીપ- ઈશ્વર પેટલીદકર

ભદ્રંભદ્ર- રમણભાઈ નીલકંઠ

એક ઉંદર અને જદુનાથ- લાભશંકર ઠાકર

સાત પગલા આકાશમાં- કુંદનિકા કાપડિયા

અંધારી ગલીમાં સફેદ ટપકા- હ્માંશી શેલત

નિશીથ- ઉમાશંકર જોષી

ધ્વનિ- રાજેન્દ્ર શાહ

માધવ ક્યાંય નથી મધુવનમાં- હરિન્દ્ર દવે
86 views11:53
ओपन / कमेंट
2022-05-26 14:53:31 શબ્દ સમૂહ માટે એક શબ્દ


(૫૨) જવાબદારી ના ભાન વિનાનું – બેજવાબદાર

(૫૩) તાવ માપવાનું સાધન- થર્મોમિટર

(૫૪) તૈલિય રંગોથી બનતું ચિત્ર – તૈલચિત્ર

(૫૫) બુઝતાં પહેલાં વધુ ઝબૂકતી જ્યોત – ઝબકજ્યોત

(૫૬) સત્યનો આગ઼હ રાખનાર – સત્યાગ઼હી

(૫૭) વ્યાજે નાણાં ધીરનાર – નાણાવટી

(૫૮) પૂરી તપાસ પછી નક્કી થતું મૂલ્ય- આકારણી

(૫૯) ઢોરને ખાવાનો ચારો – નીરણ

(૬૦) ઢોરના ખાધા પછીનો વધેલોચારો – ઓગાઠ

(૬૧) જે માતા શૌર્ય પણામાં માને છે તે – વીરમાતા

(૬૨) સુખ અને દુઃખની સ્થિતિ – તડકી છાંયડી

(૬૩) જાતે સેવા આપનાર – સ્વયંસેવક

(૬૪) લાંબી આવરદા વાળું –દીર્ધાયુષી

(૬૫) યાદગીરી રૂપે રચાયેલી ઈમારત – સ્મારક

(૬૬) હાથે લખાયેલી લખાણની પ઼ત- હસ્તપ઼ત

(૬૭) પગથી માથા સુધીનું – નખશીખ

(૬૮) હૈયું ફાટી જાય તેવું – હૈયાફાટ

(૬૯) દહીં વલોવી જે મળે તે – માખણ

(૭૦) દેશ ખાતર ખપી જનાર – શહીદ

(૭૧) પોતાના પ઼યત્નો થકી વિકાસ પામનાર –આપકર્મી

(૭૨) વજ઼ના પ઼હાર જેવો પ઼ચંડ ઘા થવો – વજ઼ઘાત

(૭૩) મોહ માયા પ઼ત્યે ધ્યાન ન આપનાર –વિરકૃત

(૭૪) નાના ભાળકોની સેના – વાનરસેના

(૭૫) ઘડાં નો નાનો અંશ ટુકડો – ઠીકરી

(૭૬) અગાઉ કદી ન થયું હોય તેવું – અપૂર્વ

(૭૭) પૃથ્વીના વાતાવરણને બગાડનાર – પ઼દૂષણ

(૭૮) યુદ્ધે ચડેલી વીર સ્ત્રી – રણચંડી

(૭૯) મનનાં વિચારોનું મંથન કરવું તે – મનોમંથન

(૮૦) ઘરનો આગળનો ભાગ – પરસાળ

(૮૧) શબ્દની ઉત્પતિ વિશેની જાણકારી – વ્યુત્પતિ

(૮૨) જેના હસ્તાક્ષર સુંદર હોય એવી વ્યક્તિ –ખુશનવીસી

(૮૩) દેશ છોડીને ચાલ્યા જવાની સજા – દેશનિકાલ

(૮૪) આરતીની જ્યોતની ધૂપ – આશકા

(૮૫) જેના વેરઝેરની અસર નાબુદ થાય એ દવા – મારણ

(૮૬) અત્યંત રમણીય છે તેવું – સુરમ્ય

(૮૭) જે કદી વૃધ્ધ ન થાય અને મૃત્યુ ન પામે તેવું – અજરામર

(૮૮) કાપડ માપવાની લોખંડની પટ્ટી –ગજ

(૮૯) કહી ન શકાય એવું – અકથ્ય
92 views11:53
ओपन / कमेंट
2022-05-26 14:53:14 વિટામીન  વૈજ્ઞાનિક નામ:-

વિટામિન A - રેટિનોલ

વિટામિન B1 - થાયમિન

વિટામિન B2 - રિબોફ્લેવિન

વિટામિન B3 - નિયાસિન

વિટામિન B5 - પેન્ટોથેનિક એસિડ

વિટામિન B6 - પાયરિડોક્સિન

વિટામિન B7 - બાયોટિન

વિટામિન B9 - ફોલિક એસિડ

વિટામિન B12 - સાયનો કોબાલ એમાઈન

વિટામિન C - એસ્કોર્બિક એસિડ

વિટામિન D - કેલ્શિરોલ

વિટામિન E - ટોકોફેરોલ

વિટામિન K - ફિલોક્વિનોન
94 views11:53
ओपन / कमेंट
2022-05-26 14:52:48 સંવેદનગ્રાહી અંગો:-

1) નાક:-

નાક માં ગન્ધ પારખવાના ધ્રાણકોષો આવેલા હોઈ છે.

2) જીભ:-
સ્વાદ પારખવા માટે સ્વાદકલિકા આવેલી હોઈ છે.

3) કાન:-

ધ્વનિ તરંગ ને ગ્રહણ કરી ને સાંભળવનું હોઈ છે.
કાન માં શેરુમિનસ નામની ગ્રંથી આવેલી હોઈ છે .જે ચીકણાં પ્રદાર્થ નો સ્રાવ કરે છે.જેથી સુક્ષ્મજીવ ને શરીર માં પ્રવેશી શકે નહીં .

3) ચામડી:-

શરીર નું સૌથી મોટું અંગ
વધારા ના પાણી ને પરસેવા રૂપે બહાર કાઢી શરીર નું તાપમાન જાળવી રાખે છે.
ચામડી માં રંગ સાથે સંગ્રહાયેલ મેલેનીન નામનું તત્વ .
જેની માત્રા વધારે તો વ્યક્તિ કાળી/શ્યામ દેખાય .
જેની માત્રા ઓછી તો ગોરી/સફેદ દેખાય .

નોંધ:-આનુવાંશીક રીતે મેલેનીનના કણ ઉપન્ન ના થતાં હોય તો તે રોગ ને આલ્બીનિઝમ કહે છે.

5) આંખ:-

વ્યક્તિ કોઈ દૃશ્ય જોવે તો તેની પાછળ પ્રકાશ નું પરાવર્તન જરૂરી છે .


પારદર્શક પટલ:-

આંખ માં આવેલો કાચ જેવો ભાગ.
કાર્ય:-પરાવર્તિત પ્રકાશ ને આંખ માં પ્રવેશવા દે છે.

કિકી:-

કાર્ય:-પરાવર્તિત પ્રકાશ ને નેત્રમણિ સુધી લઈ જવાનું છે.

કણીનિકા:-

યોગ્ય પ્રમાણ માં નાની મોટી થઈ આંખ માં પ્રકાશ નું નિયંત્રણ કરે છે.

નેત્રમણિ:-(લેન્સ)

પ્રકાશ ના કિરણ નું વક્રીભવન કરી પ્રતિબિંબ ને નેત્રપટલ પર પાડે છે.
આંખ બદલવામાં આવે ત્યારે નેત્રમણિ બદલવામાં આવે છે.


નેત્રપટલ:-(લેટીના)

એક પડદો છે.
પ્રતિબિંબ ઝીલે છે.
આંખ માંથી નીકળતા આંસુ માં લાઈસોઝાઇમ એન્ઝાઇમ રહેલું છે..


અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ:-

વિવિધ એમિનો એસિડ થી બનેલા હોઈ છે.
શરીર ની રાસાયણિક ક્રિયા સાથે સંકડાયેલા છે.


1)પ્રિચ્યુંટરી ગ્રંથી:-

મગજ માં આવેલી છે.
શરીર ની માસ્ટર ગ્રંથી કહેવાય છે.
કાર્ય:-શરીર નો વિકાસ અને વૃદ્ધિ કરવી .
શરીર ની મહાકાયતા અને વામનતા પર નિયંત્રણ રાખવું.
અન્ય ગ્રંથી પર નિયંત્રણ રાખવું.


2) થાઇરોઇડ ગ્રંથી:-

ગળા માં થાઈરોકશીન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.
થાઈરોકશીન ની ઉણપ ને લીધે ગળા માં ગોઈટર નામનો રોગ થાય છે.
રોગ થી બચવા માટે આયોડીન યુક્ત ખોરાક લેવો જોઇએ.

3) પેરાથાઇરોઇડ ગ્રંથી:-

ગળા માં આવેલી ગ્રંથી જે લોહી માં કેલ્શિયમ નું નિયંત્રણ કરે છે.

4) એડ્રિંનલ ગ્રંથી:-

એડ્રિંનાલિન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.
પેટ માં આવેલી ગ્રંથી
કાર્ય:-સાહસિકો માં એડ્રિંનાલિંન અંતઃ સ્ત્રાવ વધારે ઉત્તપન્ન થાય છે.
115 views11:52
ओपन / कमेंट
2022-05-26 14:52:32 ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે "ભવાઈ" વિશે જાણીએ.

ભવાઇ એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્‍વરૂપ છે.

ભવાઇ’ શબ્‍દમાં ‘ભવ’ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ; ‘આઇ’ એટલે માતા.

ભવાઇમાં મા અંબાની ભક્તિને કેન્‍દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે.

ભવાઇની શરૂઆત સિદ્ધપુરના ઔદિચ્‍ય સહસ્‍ત્ર બ્રાહ્મણકુળમાં જન્‍મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી.

અસાઇત ઠાકરે ગંગા નામની દીકરીની લાજ રાખવા તેની સાથે ભોજન લીધું અને અસાઈતનો ધર્મભ્રષ્ટ થયો,તેથી બ્રાહ્મણોએ અસાઈતને નાતમાંથી બહાર કર્યા હતા.

ભવાઇમાં બધાં પાત્રો પુરુષો દ્વારા જ ભજવવામાં આવે છે.

ભવાઇની મંડળીના કલાકારોના પ્રમુખને નાયક તરીકે ઓળખવામાં આવે છે.

ભવાઇના મુખ્‍ય પાત્રને રંગલો કહેવામાં આવે છે.

અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્‍યાની લોકવાયકા છે. તેમાં રામદેવનો વેશ જૂનામાં જૂનો છે.

કજોડાનો વેશ નાનકડા વર અને યુવાન પત્‍નીના જીવનનો ચિતાર આપે છે.

શાસ્‍ત્રકારોએ ભવાઇને ભાવપ્રધાન નાટકો કહ્યાં છે.

ભવાઈ મંડળી પંડુ નામથી ઓળખાય છે.

ભવાઈ ના પિતા:- અસાઈત ઠાકર

અસાઈત ઠાકરની કર્મભૂમિ:- ઊંઝા

ભવાઈ મંડળીમાં સ્ત્રીપાત્ર ભજવવાળી મંડળી કાંચળીયા તરીકે ઓળખાય છે.

ભવાઈ ના પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય.

ભવાઈનાં મુખ્ય અંગો:-

ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર.
તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.


વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.

હંસાઉલી કૃતિના રચયિતા:--અસાઈત ઠાકર

ભવાઈ શૈલી આધારિત પ્રથમ નાટક:- મિથ્યાભિમાન

ભવાઈ શૈલી આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ:- બહુરૂપી
144 views11:52
ओपन / कमेंट
2022-05-26 14:52:11 કયા સંતે બાંધેલી ઝૂંપડીસતાધારનાનામથી પ્રખ્યાત બની? –
સંતશ્રી આપા ગીગા બાપુ

કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલનીડિઝાઈન તૈયાર કરી હતી?
મેકલેન્ડ

કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે?
શ્રી એલ.એ.શાહ લૉ કૉલેજ-અમદાવાદ

કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે?
નગીનાવાડી

કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનુંનામ શું છે?
નાટ્યસંપદા

કુદરતી રંગો દ્વારા તૈયાર થતાઅને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
પાટણ

કુમાર ગાંધર્વ એવૉર્ડ કયારાજયની સરકાર આપે છે?
ગુજરાત

કુમારપાળે કોનીપ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?
હેમચંદ્રાચાર્ય
195 views11:52
ओपन / कमेंट
2022-05-25 03:30:38 ᏀႮᎫᎪᎡᎪͲᏆ ᏢᎡϴᎷϴͲᏆϴΝ
━━━━━━━━━━━━━━━━━━━━
टेलीग्राम इंफॉर्मेशन
Jokes & Masti
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @jokes_hi_jokes


Jᴏɪɴ➠ @hindi_jokes_memes_2

Jᴏɪɴ➠ @raseele_chutkale

Shayri Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @alfaaz_hindi


Jᴏɪɴ➠ @adhure_alfaaz

Jᴏɪɴ➠ @mangalkamanaye

Jᴏɪɴ➠ @silentlymotivation

Jᴏɪɴ➠ @ap_shayaro_ki_mehfil

Jᴏɪɴ➠ @pehla_pyarr

Jᴏɪɴ➠ @lafzo12

Jᴏɪɴ➠ @man_ki_bt

Gujarati Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇

Jᴏɪɴ➠ આપણું મોજેલું ગુજરાત

Jᴏɪɴ➠ મારા પોતાના વિચારો

Jᴏɪɴ➠ ગુજરાતી સ્ટીકર

Jᴏɪɴ➠ @lekhakoniduniya

Jᴏɪɴ➠ @Gujrati_generalknowledge


STUDY & BOOK
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @tallymilegiyahi


Jᴏɪɴ➠ @globalstudygroup

Video & Movie
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @bollywood_movies_download_link


Jᴏɪɴ➠ @Best_Krishna_Whatsapp_status

Apps Game & Shoping
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @earninlockdown


HD wallpaper & Photos
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @gayatri_darshan


Motivational
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @chankya_niti


Jᴏɪɴ➠ @motvationalclub

Jᴏɪɴ➠ @hindibhakti

Jᴏɪɴ➠ @attitude_of_girls

Jᴏɪɴ➠ @pozitive_thought

━━━━━━━━━━━━━━━━━━━━
POWERED BY:-
Jᴏɪɴ➠@Auto_Cross_Promotion

━━━━━━━━━━━━━━━━━━━━
129 views00:30
ओपन / कमेंट
2022-05-23 08:45:25 રૂઢિપ્રયોગ-અર્થ

ગણિતના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ


◆ અવળા પાસા પડવા
ગણતરી ઊંધી પડવી

◆ એકના બે ન થવું
મક્કમ રહેવું, હઠ ન છોડવી

◆ એક લેવું ને બે મેલવું
ખૂબ વઢવું

◆ એકડા વગરના મીંડા
તદ્દન વ્યર્થ, મૂલ્યહીન

◆ એકડો કાઢી નાખવો
અધિકાર છીનવી લેવો, ગણતરીમાં ન લેવું

◆ નવ ગજના નમસ્કાર
દૂર રહેવું

◆ નવ ગજની જીભ હોવી
બહુ બોલ બોલ કરવું

◆ બત્રીશીએ ચઢવું
વગોવાવું, લોકચર્ચાનો વિષય બનવું

◆ બારમો ચંદ્રમા હોવો
અણબનાવ હોવો

◆ બાર વાગી જવા
આફત આવી પડવી

◆ બારનું ચોથ કરવું
અણઘડપણામાંથી કામ ઊંધું મારવું

◆ બે પાંદડે થવું
ઠરી ઠામ થવું

◆ બે પૈસાનો જીવ થવો
શ્રીમંત થવું

◆ ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું
નવી શરૂઆત, પાછલું ભૂલવું

◆ સોળ આની
પૂરેપૂરું

◆ ઇકોતેર પેઢી તારવી
બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો

◆ ખાતું સરભર કરવું
બદલો લેવો

◆ ત્રિરાશિ માંડવી
ગણતરી કરવી

◆ ધકેલ પંચા દોઢસો કરવું
ખોટી રીતે વિલંબ કરવો

વિજ્ઞાનના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ

●અન્નપાણી ઝેર થઈ જવા
અતિશય દુઃખમાં હોવું

●અબખે પડવું
અરૂચિ થવી

●આકડે મધ
સહેલાઇથી દુર્લભ વસ્તુ મળવી

●આગમાં ઘી નાખવું
પરિસ્થિતિને વધારે ખરાબ કરવી

●આદુમાં સૂંઠ થવી
અતિશય ક્ષય થવો

●ઓરડે તાળા દેવા
વંશવેલો અટકાવવો, નિઃસંતાન થવું

●કસ કાઢવો
સખત મહેનત કરાવવી

●કાંચીડાની માફક રંગ બદલવો
જલદી વિચાર બદલાવા

●ખાટું મોળું થઈ જવું
બગડી જવું

●ખારી દાઢ થવી
લાલચ થવી

●ગગનમાં ઉડવું
મિથ્યાભિમાન દાખવવું

●ચકલા ચૂંથવા
નજીવા કામમાં ખાલી માથું મારવું

●છાશમાં પાણી ઉમેરવું
વાત વધારીને કહેવી

●ગ્રહણ વખતે સાપ કાઢવો
અણીને સમયે નડતર ઊભું કરવું

●દાળ ગળવી
મતલબ પાર પડવો

●નખ જેવું હોવું
વિસાત વિનાનું હોવું

●મગજમાં રાઈ ભરાવી
અભિમાન થવું

●ભેજાનું દહીં થવું
સખત શ્રમથી મગજ થાકી જવું
286 views05:45
ओपन / कमेंट
2022-05-23 08:44:20 સદર્શન તળાવ

"પુષ્પ ગુપ્તે" તળાવ બંધાવ્યું. (ચંદ્રગુપ્ત મૌર્ય નો સુબો)

"તુશાષ્પે" તળાવ માંથી નહેરો કઢાવી.(અશોક નો સુબો)

"રૂદ્રદામા" ના સમયમાં તળાવ ફાટ્યું!

"સુવિશાખ" સમારકામ કરાવ્યું.(રૂદ્રદામા નો સુબો)

"ચક્રપાલિત" બીજી વાર સમારકામ કરાવ્યું. (સ્કંદગુપ્ત નો સુબો)
221 views05:44
ओपन / कमेंट
2022-05-23 08:43:00 પ્લેયર્સ અને તેમની આત્મકથા

સચિન તેંડુલકર - પ્લેયિંગ ઇટ માય વે

મેરી કોમ - અનબ્રેકેબલ

યુવરાજ સિંહ - ધી ટેસ્ટ ઓફ માય લાઇફ

સાયના નેહવાલ - પ્લેયિંગ ટુ વીન

મિલખા સિંઘ - ધી રેસ ઓફ માય લાઇફ

સુનિલ ગાવસ્કર - સન્ની ડે

કપિલ દેવ - સટ્રેટ ફ્રોમ માય હાર્ટ

સાનિયા મિર્ઝા - એસ અગેઈનસ્ટ ઓડ
228 views05:43
ओपन / कमेंट